1. Home
  2. Tag "granted colleges"

ગ્રાન્ટેડ કોલેજોના સહાયક અધ્યાપકોએ પગારની વિસંગતતાના મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી નજીક છે. ત્યારે સરકારી કર્મચારીઓએ પોતાના પડતર પ્રર્શ્નોના ઉકેલ માટે સરકાર સામે જ મોરચો માંડ્યો છે. ત્યારે હવે ગ્રાન્ટેડ કોલેજોના સહાયક અધ્યાપકોએ પણ ફિક્સ પગારમાં વધારા કરવાની માગણીના ઉકેલ માટે સરકાર સામે મોરચો માંડ્યો છે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોએ કૂલપતિને આવેદનપત્ર આપીને ફિક્સ પગારમાં વધારો કરવાની માગ કરી હતી. ગુજરાતની […]

ગ્રાન્ટેડ કોલેજોમાં ફિક્સ પગારના અધ્યાપક સહાયકોના પગારમાં વધારો ન કરાતા અસંતોષ

અમદાવાદઃ ગુજરાત સરકારે તેના ફિક્સ પગારના કર્મચારીને પગારમાં 30 ટકા વધારો કરીને દિવાળીની ભેટ આપી છે. પણ રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બનાવતા સહાયક અધ્યાપકોને પગાર વધારાનો લાભ અપાયો નથી. તેથી અધ્યાપક મંડળે સરકાર સામે સહાયક અધ્યાપકોના પગારમાં પણ વધારો કરવાની માગણી કરી છે. જો સરકાર દ્વારા માગણી સ્વીકારવામાં નહીં આવે તો લડતના કાર્યક્રમો […]

ગુજરાતમાં ગ્રાન્ટેડ કોલેજોના 97 અધ્યાપકોને ફાજલ કરવા સામે મહામંડળે શિક્ષણ મંત્રીને કરી રજુઆત

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સહિત વિવિધ યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન ગ્રાન્ટેડ કોલેજોના 97 જેટલા અધ્યાપકો ફાજલ કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રથી નવી શિક્ષણનીતિનો અમલ શરૂ થઈ રહ્યો છે. ત્યારે ચાર વર્ષનું એક ચક્ર પૂરું ન થાય ત્યાં સુધી કોઈપણ અધ્યાપકોને જે તે કોલેજમાંથી કાર્યભારના આધારે ફાજલ કરવામાં ન આવે તેવી ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળે […]

નવી શિક્ષણ નીતિના અમલ પહેલા ગ્રાન્ટેડ કોલેજોમાં આચાર્યની 150 અને નોનો ટીચિંગની 1500 જગ્યા ભરો

અમદાવાદઃ  રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અનુસંધાને શિક્ષણ વિભાગ દ્વારા યુજીસી મલ્ટિ ડિસિપ્લિનરી શૈક્ષણિક ક્રેડિટ સિસ્ટમ તૈયાર કરવામાં આવેલા ડ્રાફ્ટમાં ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા કેટલાક સૂચનો ઉચ્ચ શિક્ષણ વિભાગને કરવામાં આવ્યા છે. સાથે એવી પણ માગણી કરવામાં આવી છે. કે, ગ્રાન્ડેટ કોલેજોમાં 150 જેયલી આચાર્યોની જગ્યાઓ ખાલી છે. તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓની 1500 કરતા વધુ જગ્યાઓ […]

રાજ્યમાં ગ્રાન્ટેડ કોલેજોમાં 6 જગ્યાઓ માટેના અધ્યાપકોની ભરતીના ઈન્ટરવ્યું 31મી મેથી લેવાશે

ગાંધીનગરઃ રાજ્યમાં અધ્યાપક સહાયકોની ભરતી માટે ઉમેદવારો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. ઘણા ઉમેદવારોએ આ સંદર્ભે ઉચ્ચ શિક્ષમ વિભાગને પણ રજુઆતો કરી હતી. આખરે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વિલંબિત અધ્યાપક સહાયકની ભરતીના અંતે ઈન્ટરવ્યૂ જાહેર કરી દેવાયા છે. 31મી મેથી ઈન્ટરવ્યૂ પ્રક્રિયા શરૂ થશે અને પ્રથમ તબક્કામાં છ જગ્યા માટે ઈન્ટરવ્યૂ […]

રાજ્યની ખાનગી યુનિવર્સિટીઓને ગ્રાન્ટેડ કોલેજો સોંપી દેવાના મુદ્દે અધ્યાપકોનો વિરોધ

અમદાવાદ: રાજ્ય સરકારે ખાનગી યુનિવર્સિટી એકટ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સામેલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે ગ્રાન્ટેડ કોલેજમાં સરકારી ફીના ધોરણે અભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈ અધ્યાપક મંડળમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જેને પગલે રાજ્યની દરેક યુનિવર્સિટીમાં અધ્યાપકો કુલપતિને આવેદનપત્ર આપી સુચિત એક્ટ સામે રોષ વ્યકત કરી રહ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code