ધારાસભ્ય ચૈતર વસાવાને મળ્યા શરતી જામીન, નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરી શકે
ભરૂચઃ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વન કર્મચારીને ધમકી આપવાના કેસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. અને ધારાસભ્યની ધરપકડ બાદ જેલવાસ ભોગવી રહ્યા હતા. દરમિયાન રાજપીપળા કોર્ટેમાં જામીન અરજી કરાતા કોર્ટે ચૈતર વસાવાને આર્મ્સ એક્ટ કેસમાં શરતી જામીન આપ્યા છે. કોર્ટે આપેલા શરતી જામીન પ્રમાણે ચૈતર વસાવા માટે નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી રહેશે. આ કેસની વિગત […]