હાર્દિક પટેલને સુપ્રીમે રાહત આપતા હવે વિધાનસભાની ચૂંટણી લડી શકશે
અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પાટીદાર નેતા હાર્દિક પટેલને આખરે રાહત મળી છે. વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રમખાણોમાં વિસનગરમાં થયેલી તોડફોડ કેસમાં હાદિર્ક પટેલને રાહત મળી છે. હાદિર્ક પટેલે ચૂંટણી લડવા મંજૂરી માંગી હતી જે બાબતે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. સુપ્રીમની રાહત બાદ હાદિર્ક પટેલ હવે વિધાનસભાની 2022ની […]