1. Home
  2. Tag "Granted Schools"

ગ્રાન્ટેડ શાળાઓમાં ફાયર સેફ્ટી અને સીસીટીવીનો ખર્ચ આપવા સરકારને સંચાલકોની રજુઆત

ગાંધીનગરઃ રાજકોટના અગ્નિકાંડ બાદ તમામ શાળા-કોલેજોમાં ફાયર સેફ્ટીના સાધનો તેમજ સીસીટીવી લગાવવાનો શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. ત્યારે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ પાસે ફાયર સેફ્ટી અને સીસીટીવી લગાવવાના ખર્ચનું બજેટ નથી. આથી ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળે રાજ્યના નાણા મંત્રીને પત્ર લખીને રજુઆત કરી છે. કે, રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં એક હજાર કરોડ રૂપિયા રાજ્યની સરકારી […]

અમદાવાદ જિલ્લામાં સરકારી, ગ્રાન્ટેડ શાળાઓમાં JEE અને NEET માટે મફત કોચિંગ અપાશે

અમદાવાદઃ જિલ્લાના મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ JEE અને NEETની પરીક્ષાની તૈયારીઓ માટે અસહ્ય ફીને કારણે ખાનગી કોચિંગ ક્લાસમાં ટ્યુશન માટે જઈ શકતા નથી. આવા વિદ્યાર્થીઓ માટે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટાટા મોટર્સના સહયોગથી આજે ગુરૂ પૂર્ણિમાંના દિનથી જિલ્લાની તમામ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં […]

ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની 1800 જગ્યાઓ ખાલી, સંચાલક મંડળની CMને રજુઆત

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની 1800 જેટલી જગ્યાઓ ખાલી છે. મહત્વની જગ્યા ખાલી હોવાથી શિક્ષણ પર તેની અસર પડી રહી છે. શાળા સંચાલક મંડળ દ્વારા અગાઉ પણ શિક્ષણ વિભાગને શિક્ષકો અને આચાર્યોની ખાલી જગ્યાઓ ભરવા માટે રજુઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2023માં ભરતી કરવામાં આવી હતી તેમ છતાં હજુ રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં 1800 જેટલા […]

ગ્રાન્ટેડ શાળાઓમાં સાયન્સના વર્ગખંડોમાં વિદ્યાર્થીઓની સંખ્યાના નિયમોમાં ફેરફાર કરવા માગ

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 9થી 12ના વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા નિયત કરેલી હોય છે. પરંતુ ધોરણ 10 બાદ વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ ઓછા હોય છે. આથી સાયન્સના વર્ગોમાં વર્ગદીઠ સંખ્યામાં ઘટાડો કરવો જોઈએ. અને આ અંગેના હાલ જે નિયમો છે. એમાં ફેરફાર કરવો જોઈએ એવી માગણી કરવામાં આવી છે. રાજ્યના શાળા સંચાલક મંડળના જણાવ્યા મુજબ રાજ્યની […]

ગ્રાન્ટેડ શાળાઓમાં અડધા સત્ર બાદ પ્રવાસી શિક્ષકોને છૂટા કરી જ્ઞાન સહાયકોની નિમણૂંક સામે વિરોધ

રાજકોટઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજકોટ સહિત રાજ્યભરમાં આવેલી ગ્રાન્ટેડ શાળાઓમાં અડધા સત્રથી પ્રવાસી શિક્ષકોને છૂટા કરીને જ્ઞાન સહાયકોની નિમણૂક કરતા તેની શિક્ષમ પર અસર પડી રહી છે. અને બોર્ડના વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.  આ અંગે ગ્રાન્ટેડ સ્કૂલોની સંકલન સમિતિ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી અને કલેક્ટરને રજૂઆત કરી હતી. અને એવી માગણી કરી […]

વિકલ્પ અપાયો હોય એવી ગ્રાન્ટેડ શાળાઓને ફી વધારાની મંજુરી આપવા સંચાલકોની માગ

અમદાવાદઃ ગુજરાતમાં જે ગ્રાન્ટેડ શાળાઓને સરકાર દ્વારા નિભાવ ગ્રાન્ટ મળતી નથી, તેવી શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી નિયત કરેલી ફી વસુલતી હોય છે. આ ફી અપુરતી છે. એનાથી શાળા સંચાલનનો ખર્ચ કાઢવો મુશ્કેલ બન્યો છે. ત્યારે ફી વિકલ્પવાળી શાળાઓની ફીમાં વધારો કરવા રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ અને શિક્ષણ નિયામકને લેખિત રજૂઆત […]

ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને દર મહિનો કોમ્પ્યુટરની 125 રૂપિયા ફી ભરવી પડશે

અમદાવાદઃ રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકોના પડતર પ્રશ્નો માટે સરકાર સામે છેલ્લા ઘણા સમયથી લડત ચાલી રહી છે. જેમાં રાજ્ય સરકારે કેટલાક પ્રશ્નો હલ પણ કરી દીધા છે. ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ પાસે હાલ કોમ્પ્યુટર વિષયની દર મહિને 50 રૂપિયા ફી લેવામાં  આવે છે. જેમાં વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. હવે ધોરણ 9થી […]

ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની ખાલી જગ્યા પર લેક્ચરની કામગીરી જ્ઞાન સહાયકોને સોંપવા માગ

અમદાવાદઃ રાજ્યમાં મહિનાઓથી ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો, કર્મચારીઓ અને શાળા સંચાલકોનું પડતર પ્રશ્નોના  નિરાકરણ માટે આંદોલન ચાલી રહ્યું છે. જેમાં સરકાર દ્વારા કેટલાક પ્રશ્નોનું નિરાકરણ પણ કરાયું છે. ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યોની અનેક જગ્યાઓ ખાલી છે. આથી શિક્ષકોની ખાલી જગ્યાઓ પર જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણ લેવામાં આવ્યો છે. ત્યારે શાળા સંચાલકોએ જે શાળાઓમાં આચાર્યોની […]

ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધોરણ 9થી 12માં વર્ગદીઠ સંખ્યાના નિયમમાં ફેરફાર કરવા શાળાસંચાલકોની માગ

અમદાવાદઃ રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે. રાજ્ય સરકારની ગ્રાન્ટ કાપવાની નીતિને કારણે છેલ્લા વર્ષોમાં 50 ટકા શાળાઓ બંધ થઈ ગઈ છે. સંચાલકોની વારંવારની માગણી બાદ અંતે રાજ્ય સરકારે ગ્રાન્ટેડ શાળાઓમાં ગ્રાન્ટ કાપની નીતિ દુર કરી દીધી છે. હવે ઓછુ પરિણામ આવશે તો પણ શાળાઓની ગ્રાન્ટ […]

ગ્રાન્ટેડ શાળાઓમાં હવે પરિણામને આધારે ગ્રાન્ટ નહીં કપાય, હવે શાળાઓને સોએ સો ટકા ગ્રાન્ટ મળશે

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, શિક્ષકો અને કર્માચારીઓ વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. જેમાં ધેરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષામાં ગ્રાન્ટેડ શાળાનું ઓછુ પરિમાણ આવે તો શાળાની ગ્રાન્ટ કાપી લેવામાં આવતી હતી. કોરોના કાળને લીધે તો ધણીબધી ગ્રાન્ટેડ શાળાઓના ઓછા પરિણામને લીધે શાળાની ગ્રાન્ટો કાપી લેવામાં આવી હતી, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code