રોગોથી દૂર રહેશે શરીર,દરરોજ સવારે ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી થશે ઘણા ફાયદા
વ્યસ્ત જીવનશૈલી અને આળસને કારણે આજકાલ લોકો ચાલવાનું ભૂલી ગયા છે.પરંતુ ચાલવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.વૉકિંગ અને જોગિંગ કરવાથી શરીર લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે.શરીરને સ્વસ્થ રાખવા માટે ખુલ્લા પગે ચાલવું ખૂબ જ જરૂરી છે.ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી પગની ત્વચા જમીનને સ્પર્શે છે, જેના કારણે તમારા શરીરને ઘણો ફાયદો થાય છે. […]