નલિયામાં ઘાસીયા મેદાનમાં ઘોરાડ પક્ષીઓનું સંવર્ધન અને સંરક્ષણ કરવાની યોજના શરૂ કરાઈ
ગાંધીનગરઃ ભારતમાં ઘોરાડ પક્ષીઓ ખાસ કરીને રાજસ્થાનને બાદ કરતાં કચ્છના નલીયાના ઘાસિયા મેદાનમાં જીવી રહ્યાં છે. કચ્છમાં માત્ર જુજ સંખ્યામાં માદા ઘોરાડ છે. રાજસ્થાનના જેસલમેરમાં એ આઈ આર્ટિફિશિયલ ઇનસેમીનેશનથી જન્મેલા નર ઘોરાડને ગુજરાતમાં લાવીને કચ્છના નલિયામાં રહેલ માદા ઘોરાડ સાથે બ્રિડિંગ અને સંવર્ધન કરાવવાની યોજના છે. આ સંવર્ધનના મુદ્દે રાજસ્થાન અને ગુજરાત વચ્ચે ચર્ચા વિચારણા […]