1. Home
  2. Tag "green circle"

જૂનાગઢઃ લીલી પરિક્રમામાં ભુલા પડેલા 400 લોકોનો પોલીસે પરિવાર સાથે કરાવ્યો મિલાપ

જૂનાગઢઃ ગિરનારની લીલી પરિક્રમા સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગઈ છે પરંતુ સૌથી કઠિન એવી આ લીલી પરિક્રમામાં આવેલા લાખો શ્રદ્ધાળુઓને મદદ કરવામાં સૌથી મોટી ભુમિકા જૂનાગઢ પોલીસે કરી હતી. જંગલ વિસ્તારમાં ભૂલ પડેલા ચારસો જેટલા બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને પરિવાર સાથે મિલાપ કરાવ્યો. પહાડી વિસ્તારમાં જયારે મેડિકલ ઈમર્જન્સી વખતે અનેક લોકોને સ્ટ્રેચરથી હોસ્પિટલ સુધી પહોંચાડીને […]

ગિરનાર: લીલી પરિક્રમામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ, નિયમનો ભંગ કરનાર પાસેથી આકરો દંડ વસુલાશે

જૂનાગઢઃ ગીરનારની લીલી પરિક્રમા આગામી 12 નવેમ્બરથી શરૂ થશે. આ લીલી પરિક્રમા ગિરનારના જંગલમાં યોજાય છે, જ્યારે ગિરનારનું જંગલ વાઇલ્ડ લાઇફ સેંચૂરીનો દરજ્જો ધરાવે છે, એટલે જંગલમાં પ્લાસ્ટિક લઈ જવા પર પ્રતિબંધ મુકાયેલો છે ત્યારે જો કોઈ શ્રદ્ધાળુ જંગલમાં પ્લાસ્ટિક લઈ જશે તો પચ્ચીસ હજાર સુધીનો દંડ કરવામાં આવશે. ગરવા ગિરનારની ગોદમાં દિવાળી બાદ યોજાતી લીલી […]

ગિરનારની લીલી પરિક્રમા પહેલા જ વન વિભાગ શરૂ કરી તૈયારીઓ

કારતક સુદ અગિયારસથી શરૂ થશે પરિક્રમા, ઘણા લોકો એક જ દિવસમાં પરિક્રમા પૂર્ણ કરી દેતા હોય છે, યાત્રાના રૂટ પર સેવા કેમ્પો લાગશે જુનાગઢઃ ગિરનારની લીલી પરિક્રમાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે  રાજ્યના વન વિભાગ દ્વારા તૈયારીઓ શરી કરી દેવામાં આવી છે. કારતક સુદ અગિયારસથી પૂનમ એટલે કે ચાર દિવસ ગિરનારની લીલી પરિક્રમા […]

ગિરનાર હરિત પરિક્રમા 12 મી નવેમ્બર થી શરૂ થશે

અમદાવાદઃ ગુજરાતના જૂનાગઢમાં દર વર્ષે ધાર્મિક ગિરનાર હરિત પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. જૂનાગઢના જંગલોમાં આયોજિત આ પરિક્રમામાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લે છે. ગિરનાર પર્વત એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે, જેને હિમાલયનો પિતામહ પણ માનવામાં આવે છે. કોઈપણ યાત્રીને ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી આ પરિક્રમાને ગિરનાર લીલી પરિક્રમા તરીકે પણ […]

ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો 23મી નવેન્બરથી થશે પ્રારંભ

અમદાવાદઃ ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ આગામી તા. 23 નવેમ્બર એટલે કે કારતક સુદ અગિયારસથી થઈ રહ્યો છે. આગામી તા. 27 નવેમ્બર સુધી લાખો યાત્રાળુ ગિરનારની પરિક્રમા કરશે તે સંદર્ભે જુનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને પરિક્રમાની કામગીરી સાથે જોડાયેલા અધિકારી અને વિવિધ કચેરીના વડાઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ખાસ કરીને વન વિભાગ, પોલીસ વિભાગ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code