હરિયાણા:દિવાળી પર માત્ર ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી,એનસીઆરમાં પણ ચલાવી શકાશે
દિલ્હી: હરિયાણા સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (HSPCB)એ વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે તૈયારી કરી લીધી છે. બોર્ડે શુક્રવારે તમામ ડેપ્યુટી કમિશનરોને ગ્રીન ફટાકડા સિવાય તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો હતો. 1 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધી માત્ર ગ્રીન ફટાકડા ફોડી શકાશે. આ સૂચના NCR સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં લાગુ […]