એનર્જી કોરિડોર માટે રેલ્વે મંત્રાલય લગભગ 94 હજાર કરોડના કોલસા પ્રોજેક્ટને મંજૂરી આપીશે
દિલ્હી : રેલવે મંત્રાલય તેના ફ્લેગશિપ એનર્જી કોરિડોર પ્રોગ્રામ હેઠળ ટૂંક સમયમાં રૂ. 94,153 કરોડના 107 કોલ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સને મંજૂરી આપી શકે છે. આ પ્રોજેક્ટ્સ રેલવે બોર્ડની અંતિમ મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ્સ સાથે રૂ. 2 લાખ કરોડના માસ્ટર પ્લાનનો બીજો તબક્કો પણ શરૂ થશે. આ પ્રોજેક્ટ્સ મુખ્યત્વે પૂર્વ અને દક્ષિણ-પૂર્વ ભારતના કોલસા […]