1. Home
  2. Tag "Green peas"

સ્વાસ્થ્યને ફાયદો કરે છે લીલા વટાણા, જાણો વટાણામાં સમાયેલા ગુણો વિશે

  લીલા શાકભાજી આપણી હેલ્થ માટે ખૂબજ ઉપયોગી છે, અનેક શાકભાજી પોતપોતાના હિણઘર્મોથી ખાસ હોય છે, દરેકનું સેવન જૂદા જૂદા રોગોમાં રાહત અને મૂક્તિ આપવાનું કાય્ર કરે છે એજ રીતે લીલા વટાણા પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે જેમાં પ્રોટીન ,કેલરી સહીતના અનેક પોષક તત્વો ભરપુર પ્રમાણમાં હોવાથીસતે શરીરને તંદુરસ્ત રાખવામાં અને […]

વજન ઘટાડવાથી લઇને ડાયાબીટીસ જેવી બિમારીઓ માટે લીલા વટાણા છે ફાયદાકારક,વિટામિનનોથી ભરપૂર

શિયાળામાં લીલું શાકભાજી મોટા પ્રમાણમાં થતું હોય છે. અને એમાના એક છે લીલા વટાણા..લીલા વટાણાનો ઉપયોગ તમામ પ્રકારના ભારતીય જમણમાં શાક, ભાત અને સેન્ડવિચ વગેરેમાં થાય છે.કોક જ હશે જેને વટાણા નહીં ભાવતા હોય, વટાણમાં વિટામીન-A, વિટામીન-B6, વિટામીન – K અને વિટામીન – C ભરપૂર માત્રામાં છે.અને તે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.તો ચાલો […]

લીલા વટાણામાં ખૂબ ઓછી હોય છે કેલેરી – આહારમાં કરો સામેલ થશે આટલા ફાયદાઓ

લીલા વટાણા આરોગ્ય માટે ફાયદા કારક ઓછી કેલરી યૂક્ત હોવાથી વેઈટ લોસમાં મદદ મળે છે સામાન્ય રીતે લીલા દેખાતા તમામ શાકભાજી આમતો આપણા શરીર માટે ખૂબજ જરુરી હોય છે, અનેક લીલા શાકમાંથી પ્રોટિન, વિટામીન મળી રહે છે,આજે આપણે લીલા વટાણાની વાત કરીશું, ખાસ કરીને લીલા વટાણા ભરપુરપ્રોટિનનો સ્ત્રોત છે,વટાણાના 100 ગ્રામ દીઠ આશરે 300 કેકેલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code