ગ્રીન ટીનો ફેસ પેક શિયાળામાં તમારી ત્વચાને બનાવે છે ચમકદાર અને મુલાયમ
શિયાળો આવતાની સાથે જ સ્કિન રુસ્ક થવાની સમસ્યા થઈ રહી છે,સ્કિન જાણે નીસ્તેજ બને છે આવી સ્થિતિમાં કુદરતી ઇપચાર તમારી ત્વચાને જીવીત બનાવે છે જેમાં આજે વાત કરીશું ગ્રીન ટીની જે ઘણા કુદરતી એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે જે તમારા સ્વાસ્થ્ય તેમજ તમારી ત્વચા માટે ઉત્તમ છે. આવી સ્થિતિમાં આજે અમે તમારા માટે ગ્રીન ટી ફેસ […]