ગાંધીનગરના મેટ્રો રૂટ્સ પર 4.92 હેકટરમાં લીલાછમ વૃક્ષો કપાશે, મેટ્રોએ માગી મંજુરી
ગાંધીનગરઃ વિકાસના કાર્યોમાં પર્યાવરણનો નાશ થઈ રહ્યો છે. વિકાસના કામોમાં અડચણરૂપ બનતા લીલાછમ વૃક્ષો જેટલા કાપવામાં આવે છે. એટલા વૃક્ષો ઉછેરવામાં આવતા નથી. એક સમયે ગાંધીનગરમાં ચારેબાજુ લીલાછમ આચ્છાદિત એટલા બધા વૃક્ષો હતા કે, જંગલ જેવો અહેસાસ થતો હતો, અમદાવાદથી ગાધીનગરના રોડની બન્ને સાઈટ વૃક્ષોનો મોટો સુહ જોવા મળતો હતો. આજે વિકાસની સાથે વૃક્ષો કપાઈ […]