1. Home
  2. Tag "Green Vegetables"

દિવાળીના આગમન પહેલા જ લીલા શાકભાજીના ભાવમાં થયો વધારો

કોથમીર-આદુ-ટામેટાંનો કિલોનો ભાવ 100ને વટાવી ગયા, વરસાદને લીધે યાર્ડમાં શાકભાજીની આવકમાં થયો ઘટાડો, ખેડુતો કહે છે, વરસાદને લીધે લીલા શાકભાજી કોહવાઈ જાય છે અમદાવાદઃ શિયાળાના આગમનને હવે 10 દિવસનો સમય બાકી છે. શિયાળામાં શાકભાજી સસ્તા હોય છે. પણ હાલ રાજ્યમાં પાછોતરા વરસાદને લીધે લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો […]

લીલા શાકભાજીની આવક ઘટતા ભાવ આસમાને પહોંચ્યા, હજુ મહિનો ભાવમાં ઘટાડાની શક્યતા નથી

અમદાવાદઃ ગુજરાતના તમામ શહેરોમાં લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. દૂધી,ગલકા, ટમેટાં, કોથમીર સહિતના શાકભાજીના છૂટક માર્કેટમાં ભાવ પ્રતિકિલોના રૂ.100ની સપાટીએ પહોંચ્યા છે. મોટા ભાગના શાકભાજી બીજા રાજ્યમાંથી આવી રહ્યા છે. જેથી માર્કેટમાં પહોંચે ત્યાં સુધીમાં ગરમીને કારણે લીલા શાકભાજી અડધો-અડધ બગડી જાય છે. શાકભાજીના જથ્થાબંધ વેપારીઓના કહેવા મુજબ જુલાઇ સુધી ભાવ ઉંચા જ રહેશે. […]

અમદાવાદમાં લીલા શાકભાજીના ભાવમાં વધારો, લીંબુના ભાવ કિલોના રૂપિયા 200એ પહોંચ્યા,

અમદાવાદઃ રાજ્યમાં વધતા જતાં તાપમાનને લીધે લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થયો જાય છે. તેના લીધે આવક ઘટતા શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ગરમીને લીધે લીંબુ, ફુદીનો અને લીલા નાળિયેરની માગ સતત વધી રહી છે, જ્યારે આવક ઘટી હોવાથી તેના ભાવમાં પણ વધારો થયો છે.છૂટક માર્કેટમાં સારી ક્વોલીટીના લીંબુનો ભાવ કિલોના 200 રૂપિયા બોલાયો છે. ગુજરાતમાં […]

ગરમી વધવાને લીધે આવકમાં ઘટાડો થતાં લીલા શાકભાજીના ભાવમાં ફરી વધારો

અમદાવાદ: ગુજરાતમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ, રાજકોટ સહિત મહાનગરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે. હવામાન વિભાગે પણ આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી કરી છે. વધતી જતી ગરમીને લીધે લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. તેના લીધે શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તેના લીધે શાકભાજીના ભાવમાં સરેરાશ 3-10 રૂપિયાનો વધારો કરવાની […]

આટલી વસ્તુઓ ચાની સાથે ક્યારેય ન ખાતા , આપના આરોગ્યને પહોંચી શકે છે નુકસાન

ચા એ ભારતીય ભોજનનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને ગમે તે ઋતુ હોય, ચા પ્રેમીઓ આ પીણું પીવાનું ટાળતા નથી. ગરમ ચા પીધા પછી એવું લાગે છે કે શરીરનો થાક દૂર થવા લાગ્યો છે અને માથાનો દુખાવો પણ દૂર થઈ રહ્યો છે. પરંતુ ઘણીવાર ચા એકલી નથી પીવાતી પરંતુ તેની સાથે વિવિધ પ્રકારના નાસ્તા અને […]

ચા સાથે આ ખાદ્ય પદાર્થો ક્યારેય ન ખાઓ, આરોગ્યને નુકશાનની ભીતિ

ચા એક એવું પીણું છે, જેના વિના ભારતીયોનો દિવસ શરૂ થતો નથી, પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા ખોરાક છે જે ચા સાથે ક્યારેય ન ખાવા જોઈએ. ચા, જે મુખ્યત્વે સવારે અને સાંજે બનાવવામાં આવે છે, તે ભારતીય રસોડાનો પર્યાય બની ગઈ છે. આના વિના ન તો દિવસ શરૂ થાય છે ન તો સાંજ […]

આ શાકભાજી જે પ્રોટીનની બાબતમાં ઈંડાને પણ માત આપી શકે છે, આજથી જ શરૂ કરી દો ખાવાનું

બ્રોકોલી પ્રોટીનમાં હાઈ અને ચરબીમાં ઓછા હોય છે. તેમાં વિટામિન, ખનિજ અને એંન્ટિઓક્સિડેંન્ટની ભરપૂર માત્રામાં હોય છે. જે આને ઈંડાનું એક ઉત્તમ ઉદાહરણ બનાવે છે. વટાણા વનસ્પતિ પોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે. વટાણામાં ચરબી અને કોલેસ્ટ્રોલ ઓછુ હોય છે. તે મેંગેનીઝ, કોપર, ફોસ્ફરસ અને ફોલેટ જેવા આવશ્યક પોષક તત્વોથી ભરપૂર હોય છે. કેલ એન્ટિઓક્સિડેન્ટ […]

અમદાવાદમાં લીલા શાકભાજીના ભાવમાં વધારો, ચોળી, આદુ, વાલોર, અને ગવારના સૌથી વધુ ભાવ

અમદાવાદઃ શહેરમાં ફાગણ મહિનાના પ્રારંભથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. સાથે જ લીલા શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. શહેરના એપીએમસી માર્કેટમાં ઉનાળુ શાકભાજીની આવકમાં ખાસ ઘટાડો જોવા મળતો નથી. પરંતુ યાર્ડમાં આદુ અને ચોળી, વાલોર અને ગુવારના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે મરચાં, લીંબુ, તુવેર, વટાણા અને કારેલાના ભાવ યથાવત જોવા […]

માવઠા બાદ લીલા શાકભાજીના ભાવમાં વધારો, આદુનો ભાવ 20 કિલોના 1800ને વટાવી ગયો

અમદાવાદઃ રાજ્યમાં માવઠા બાદ અમદાવાદ, સુરત અને રાજકોટ સહિતના યાર્ડ્સમાં લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો છે. અમદાવાદ APMCમાં શાકભાજીની આવકમાં 5000 ક્વિન્ટલની ઘટ થઇ છે. તેના લીધે  છેલ્લા બે દિવસથી શાકભાજીના ભાવમાં 25થી 30 ટકાનો વધારો થયો છે. જેમાં જથ્થાબંધ શાકભાજીના 20 કિલોના ભાવ જોઈએ તો આદુના રૂપિયા 1800થી 1900, રિંગણનો ભાવ […]

લીલા શાકભાજીના ભાવ તળિયે, ખેડુતોને પુરતું વળતર મળતું નથી અને દલાલોને ધીકતી કમાણી

અમદાવાદઃ શિયાળાના પ્રારંભથી તમામ શાકભાજીઓના ભાવમાં ક્રમશઃ  ઘટાડો થયો છે.  અને હાલ રાજ્યની અનેક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં લીલા શાકભાજીઓની આવકમાં પુષ્કળ વધારો થયો છે ત્યારે જથ્થાબંધ ભાવમાં 70 ટકાનો ઘટાડો થતા કિલોદીઠ રૂા. 15થી 20ની રેન્જમાં આવી ગયા છે. જ્યારે છુટક ભાવમાં 40 ટકા ઘટ્યા છે. કોબીજ અને ફ્લાવરની આવકમાં પુષ્કળ વધારો થતા તેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code