GDPમાં ઉત્સર્જનની તીવ્રતાને ઘટાડવાના લક્ષ્યાંકને 2005ના સ્તરથી વધારીને 2030 સુધીમાં 45 ટકા કરાયો
નવી દિલ્હી: ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ (જીસીપી): ગ્રીન ક્રેડિટ ઇનિશિયેટિવની શરૂઆત માનનીય પ્રધાનમંત્રી દ્વારા સીઓપી 28ની સમાંતરે કરવામાં આવી હતી. તે સરકારોમાં જીવનશૈલી માટે પર્યાવરણ અથવા જીવન ચળવળ માટેની એક પહેલ છે. ગ્રીન ક્રેડિટ રૂલ્સ, 2023, 12 ઓક્ટોબર 2023ના રોજ પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 હેઠળ સૂચિત કરવામાં આવ્યા છે. આ નિયમોએ સ્વૈચ્છિક પર્યાવરણીય હકારાત્મક ક્રિયાઓને પ્રોત્સાહિત […]