લગ્નમાં આ કારણોસર વરરાજાના બુટ છુપાવવામાં આવે છે,જાણી લો
વરરાજાના બુટની ચોરી કરવાની વિધિ કન્યાના પરિવાર દ્વારા કરવામાં આવે છે. જ્યારે વરરાજા તેના બુટ ઉતારે છે અને મંડપમાં બેસે છે, ત્યારે કન્યાની બહેનો બુટ ચોરી કરવાનો પ્રયાસ કરે છે અને વરરાજાના ભાઈઓ અને મિત્રો બચાવવાનો પ્રયાસ કરે છે. બુટ ચોરવાની વિધિમાં, વરરાજા સાળીઓને શગુન આપ્યા પછી જ બુટ પાછા લઈ શકે છે. આ એક […]