વિતેલા નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 17.6 ટકાનો વધારો, સરકારની તિજોરીમાં રુપિયા 16.61 લાખ કરોડ જમા થયા
વિતેલા નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 17.6 ટકાનો વધારો સરકારની તિજોરીમાં રુપિયા 16.61 લાખ કરોડ જમા થયા દિલ્હીઃ- કેન્દ્ર સરકારના ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં ઘણો વધારો નોંધાયો છે. નાણા મંત્રાલયે કલેક્શન બાબતે આપેલ જાણકારી પ્રમાણે, નાણાકીય વર્ષ 2022-23માં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રેકોર્ડ સ્તરે રુપિયા 16.61 લાખ કરોડ જમા થયું હતું, જે સુધારેલા બજેટ અંદાજ […]