દાંતા તાલુકાના ભૂગર્ભ જળ દૂષિત બન્યા, 183 ગામોમાંથી 33 ગામડાંમાં પાણી પીવા લાયક નથી
પાલનપુરઃ બનાસકાંઠામાં ભૂગર્ભ જળ ઊંડા ઉતરી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં ફ્લોરાઈયુક્ત પાણીની પણ સમસ્યા છે. ઉપરાંત ભૂગર્ભ જળ પણ દૂષિત બનતા જાય છે. જેમાં દાંતા તાલુકાના કુલ 183 ગામો પૈકી 33 ગામોનું પાણી અનફીટ એટલે કે પીવાલાયક જ નથી. જેને લઈને પ્રજાના આરોગ્ય સામે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. બનાસકાંઠા જિલ્લાના મહત્તમ આદિવાસી વસ્તી અને […]