1. Home
  2. Tag "groundnut crop"

ધોરાજી વિસ્તારમાં મગફળીના પાકમાં મુંડા નામની જીવાંતના ઉપદ્રવથી ખેડુતો ચિંતિત બન્યા

ધોરાજીઃ રાજકોટ જિલ્લામાં આ વખતે સારોએવો વરસાદ પડ્યો છે. સમયાંતરના વરસાદને કારણે જિલ્લામાં કપાસ અને મગફળીનો પાક સારોએવો ફાલ્યો છે. અને સારી ફસલને લીધે ખેડુતો પણ ખૂશખૂશાલ બ્નયા છે. ત્યારે જિલ્લામાં અને ખાસ કરીને ધોરાજી તાલુકામાં મગફળીના પાકમાં મુંડીયા નામની જીવાંતના ઉપદ્રવથી ખેડુતો ચિંતિત બન્યા છે. દવાનો છંટકાવ કરવા છતાં જીવાંતનો નાશ થયો નથી. આથી […]

અમરેલી જિલ્લામાં મગફળીના પાકમાં મંડાનો રોગચાળાથી પાક નિષ્ફળ જવાની દહેશત

અમરેલીઃ રાજ્યમાં આ વખતે ચોમાસા દરમિયાન સારોએવો વરસાદ પડ્યો છે. વરસાદને કારણે ખરીફ પાકનો સારો એવો ઉતારો આવે તેવી શક્યતાથી ખેડુતોમાં ખૂશી છે. ત્યારે અમરેલી જિલ્લામાં મગફળીના પાકમાં આવેલા રોગચાળાને લીધે ખેડુતોના મોંમા આવેલો કોળીયો છીનવાઈ જવાની દહેશત ઊભી થઈ છે. જિલ્લાના બાબરા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી કરતા ખેડૂતોની  કફોડી હાલત થઈ છે સારો વરસાદ […]

ઊના પંથકમાં મગફળીના પાકમાં મુંડા નામની ઈયળોના ઉપદ્રવથી ખેડુતો બન્યા ચિંતિત

ઊનાઃ ગીરસોમનાથના ઊના-ગીરગઢડા તાલુકામાં ખેડુતો સતત સંકટનો સામનો કરી રહ્યા છે. એક બાદ એક સંકટ સામે આવી રહ્યાં છે. તાઉતે વાવાઝોડા બાદ વીજસંકટ હવે મગફળીના તૈયાર પાકમાં મુંડા નામની ઈયળે તરખાટ મચાવ્યો છે. આ જીવાત મૂળમાંથી મગફળી સાથે ઊપરના છોડ પણ સફાચટ કરી રહી છે. જેથી પાક તેમજ ઉપરનો ઘાંસચારો પણ નહી બચાવી શકાય. ખેડુતોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code