1. Home
  2. Tag "groundnut"

ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ, 140 કેન્દ્રો પર વ્યવસ્થા કરાઈ

અમદાવાદઃ  રાજ્યમાં આ વર્ષે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે મગફળીનું બમ્પર ઉત્પાદન થયુ છે. ખેડુતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની સરકારે જાહેરાત કરી હતી. જેમાં મગફળી ટેકાના ભાવે વેચવા માગતા ખેડુતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આજે લાભ પાંચમથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા શરૂ  કરવામાં આવી છે. ખેડૂતો પોતાનો માલ સરળતાથી વેચી શકે […]

રાજ્યભરમાં લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ, ખેડુતોને મણના ભાવ રૂ.1110 મળશે

જામનગરઃ  દિવાળી અને નવા વર્ષ બાદ આવતી કાલે લાભ પાંચમ છે,  લાભપાંચમના શુભ  દિવસે લોકો વેપાર ધંધાની પૂજા-અર્ચના કરતા હોય છે. ત્યારે આ જ દિવસે જગતના તાત ગણાતા ખેડૂતો માટે પણ વર્ષની શુભ શરૂઆત થશે. આવતી કાલથી રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવશે. સત્તાવાર રીતે રાજ્ય સરકારે આ અંગે જાહેરાત કરી હતી. તે […]

ધોરાજીમાં કપાસની અને જામજોધપુર યાર્ડમાં મગફળીની ધૂમ આવક

રાજકોટઃ  સૌરાષ્ટ્રમાં આ વર્ષે મેઘરાજાની કૃપા સારીએવી રહી છે. તેના લીધે ખરીફ પાકના ઉત્પાદનમાં વધારો થયો છે. મગફળીની જેમ કપાસનું ઉત્પાદન પણ સારું થયુ  છે ત્યારે તેના ભાવ પણ સારા મળી રહ્યા છે, ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક સારી થઇ રહી છે,  કપાસની આવક 1200  ગાંસડીથી શરૂ થઇ હતી અને હાલ રોજની 300  ગાંસડી જેટલી આવક […]

ખરીફ સીઝનમાં મગફળી કરતા કપાસનું વધુ વાવેતર થવાની શક્યતાઃ મગફળીનું વાવેતર સ્થિર રહેવાનો અંદાજ

રાજકોટ : ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ખેડુતોએ વાવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે પ્રથમ વાવણીલાયક વરસાદ પછી વેગ આવશે પણ અત્યારથી કઇ જણસનું વાવેતર વધશે તેની અટકળો મંડાવા લાગી છે. મગફળી અને કપાસ ગુજરાતના મુખ્ય પાકો છે એટલે એના પર સૌની નજર હોય છે. આ વર્ષે પણ બન્ને પાકો […]

રાજ્યમાં ઉનાળું મગફળ, મગ, અડદ, તલ, ડાગરનું 100 ટકાથી વધુ વાવેતર

ગાંધીનગરઃ રાજ્યમાં ગત ચામાસામાં સારા વરસાદ અને સાનુકુળ હવામાનને લીધે ખરીફ અને રવિપાકનું સારૂએવું વાવેતર થયું હતું. હવે ખેડુતોએ ઉનાળુ પાકનું વાવેતર શરૂ કર્યુ છે. જેમાં ઉનાળુ મગફળી, મગ, અડદ,તલ અને ડાંગરનું પણ 100 ટકા વાવેતર થયુ હોવાનું રાજ્યના કૃષિ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. રાજ્યના કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગયા વર્ષ મેઘરાની મેહરબાનીથી  ખરીફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code