1. Home
  2. Tag "Groundwater"

ગુજરાતમાં ભૂગર્ભ જળ ઊંડા ઉતરી રહ્યા છે, 6 જિલ્લામાં જળસ્તર ઊંચુ લાવવા 741.23 કરોડ ખર્ચાશે

રાજ્યમાં બનાસકાંઠા, કચ્છ સહિત અડધો ડઝનથી વધુ જિલ્લાઓમાં ભુગર્ભ પાણીના તળ ઊડા જઈ રહ્યા છે. પેટાળમાં સતત ખેંચાતા પાણીને કારણે વિષમ સ્થિતિ ભવિષ્યમાં  સર્જાય તેવી શક્યતા છે. જળ એજ જીવન છે. પરંતુ લોકો પોતાના ફાયદા માટે જળનો સંયમતાથી ઉપયોગ કરતા નથી. આ વર્ષે સારા વરસાદના કારણે રાજ્યના મોટાભાગના જળાશયો છલોછલ ભરાઈ ગયા હતા. છતાં ઉનાળાના […]

ગુજરાતના 24 જિલ્લાના ભૂગર્ભ જળમાં નાઇટ્રેટનું પ્રમાણ, રાસાયણિક ખાતરોનો વધુ ઉપયોગ જવાબદાર

ગાંધીનગરઃ ગુજરાતના 33 જિલ્લામાંથી 24 જિલ્લા એવા છે જેના ભૂગર્ભ જળમાં નાઇટ્રેટનું પ્રમાણ વધુ છે. ભૂ-જળમાં નાઇટ્રેટનું પ્રમાણ વધુ હોવા પાછળ પ્રાથમિક કારણ ફર્ટિલાઇઝરનો વધુ ઉપયોગ છે. આ માહિતી જળ શક્તિ મંત્રાલયે લોકસભામાં રજૂ કરી હતી. ગુજરાતમાં  ભૂગર્ભ જળમાં સેલિનિટી વધુ ધરાવતા 21 જિલ્લા છે, ફ્લોરાઇડનું વધુ પ્રમાણ 22 જિલ્લામાં, આર્સેનિક 12 જિલ્લામાં અને 10 […]

અમદાવાદમાં ભૂગર્ભ જળ ઉંચા લાવવા વોટર હાર્વેસ્ટિંગ વેલની ચકાસણી કરશે

અમદાવાદઃ શહેરમાં રોજબરોજ વસતીમાં વધારો થઈ રહ્યો છે. રોજગાર-ધંધા માટે અનેક લોકો અમદાવાદમાં આવીને વસવાટ કરી રહ્યા છે. ત્યારે લોકોને પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે મ્યુનિ.કોર્પોરેશને પ્રયાસો હાથ ધર્યા છે. શહેરમાં પાણીના તળ પણ ઊંડા ઊતરતા જાય છે. ત્યારે મ્યુનિ.એ જમીનમાં પાણીના ભુગર્ભ તળ ઉંચા આવે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ટાઉન પ્લાનિગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code