2024-25માં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર 7 ટકા રહેશેઃ વિશ્વ બેંક
ભારતે રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ અને ડિજિટલ પહેલો દ્વારા તેની સ્પર્ધાત્મકતા વધારી ઘટતા ફુગાવા સાથે ભારતની મજબૂત વૃદ્ધિની સંભાવનાઓ ગરીબી ઘટાડવામાં મદદ કરશે ભારત ખૂબ જ ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા 2025-26 અને 2026-27માં પણ તે મજબૂત રહેવાની ધારણા નવી દિલ્હીઃ વિશ્વ બેંકે કહ્યું છે કે પડકારજનક વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે ભારતની અર્થવ્યવસ્થા માટે મધ્યમ ગાળાનો દૃષ્ટિકોણ સકારાત્મક છે. વિશ્વ […]