ભારતે GSMA ગવર્નમેન્ટ લીડરશિપ એવોર્ડ 2023 જીત્યો
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વને વૈશ્વિક ઓળખ મળી છે.GSM એસોસિએશન (GSMA)એ ટેલિકોમ નીતિ અને નિયમનમાં શ્રેષ્ઠ પ્રથાઓ અમલમાં મૂકવા બદલ ભારતને ગવર્નમેન્ટ લીડરશિપ એવોર્ડ 2023 એનાયત કર્યો છે. ભારતના પુરસ્કાર પ્રાપ્ત કરવાના પ્રસંગે, સંદેશાવ્યવહાર, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે “GSMA એવોર્ડ્સ પીએમ નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવેલા ટેલિકોમ સુધારાની વૈશ્વિક માન્યતા દર્શાવે છે. આપણે બધાએ […]