1. Home
  2. Tag "GST"

કલોલમાં દિવાળીની ઘરાકીના ટાણે જ GSTના અધિકારીઓએ પાડ્યા દરોડા

કલોકના વેપારીઓ જથ્થાબંધ ખરીદીમાં જીએસટીની ચોરી કરતા હતા, બિલો વિના માલ વેચવામાં અમદાવાદ અને મુંબઈના વેપારીઓની પણ સંડોવણી, વેપારીઓમાં જીએસટી વિભાગ સામે નારાજગી ગાંધીનગરઃ દિવાળીના તહેવારોમાં ઘણા વેપારીઓ જથ્થાબંધ માલની ખરીદી જીએસટી બિલ વિના જ કરતા હોય છે. તેમજ વેપારીઓ છુટક માલનું વેચાણ પણ જીએસટી વિના જ કરતા હોય છે. કારણ કે ગ્રાહકોમાં પણ જીએસટી […]

GSTના નવા સોફ્ટવેરને લીધે બોગસ બિલિંગની ત્વરિત જાણ થશે

નવુ સોફ્ટવેર બોગસ પેઢીની ઓળખ કરશે, બોગસ બિલિંગ સામે GST વિભાગની બે મહિના સુધી ડ્રાઈવ, SGST અભિયાનમાં સૌથી આગળ અમદાવાદઃ જીએસટીના ઓનલાઈન વ્યવહારમાં હવે નવુ સોફ્ટવેર વિક્સાવવામાં આવ્યું છે. તેથી હવે બોગસ વિલિંગ કે બોગસ પેઢીઓની ત્વરિત માહિતી મળી જશે. દરમિયાન જીએસટી વિભાગે સમગ્ર દેશમાં બોગસ બિલિંગ સામેની બે મહિના સુધીની ડ્રાઇવ શરૂ કરી છે, […]

‘વીમા પર GST લાદવો એ જીવનની અનિશ્ચિતતાઓ પર ટેક્સ છેઃ કર્મચારી સંઘ

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લાઇફ અને મેડિકલ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર 18 ટકા જીએસટી પાછો ખેંચવાની માંગ કરી છે. 28 જુલાઈના રોજ નીતિન ગડકરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, હું તમને જીવન અને સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ પર GST […]

લાઈફ અને મેડિરકલ વીમાના પ્રિમયમ ધારકોને થશે ફાયદો, જીએસટી પાછો ખેંચવા ગડકરીની માંગણી

નવી દિલ્હીઃ જો કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીની વાત નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સ્વીકારે તો ભવિષ્યમાં લાઈફ અને તબીબી વીમાનું પ્રીમિયમ ઘટી શકે છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લાઈફ અને મેડિકલ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર 18 ટકા જીએસટી પાછો ખેંચવાની માંગ કરી છે. 28 જુલાઈના […]

GST કાઉન્સિલના સુધારાને ફાઇનાન્સ બિલમાં સામેલ કરવામાં આવશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 22 જુલાઈએ બજેટ રજૂ કરી શકે છે. આ પહેલા સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC)ના ચેરમેન સંજય કુમાર અગ્રવાલે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે કહ્યું કે ગયા મહિને GST કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણયોને આ મહિને રજૂ થનારા સામાન્ય બજેટની સાથે સંસદમાં રજૂ થનારા ફાઇનાન્સ બિલમાં સામેલ કરવામાં આવશે. […]

GSTના 7 વર્ષ પૂર્ણ: 3 મહિનામાં રૂ. 5.57 લાખ કરોડ ટેક્સ કલેક્શન થયું

નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) એ 7 વર્ષ પૂર્ણ કર્યા છે. મોદી 1.0 સરકાર દ્વારા 1 જુલાઈ 2017ના રોજ તેનો અમલ કરવામાં આવ્યો હતો. લગભગ 17 વર્ષની લાંબી ચર્ચા પછી, દેશે આઝાદી પછીનો સૌથી મોટો ટેક્સ રિફોર્મ જોયો. 1 જુલાઈ, 2017ના રોજ, GSTએ એક દેશ, એક ટેક્સ, એક બજારનું સપનું સાકાર કર્યું હતું. ગુડ્સ […]

ગુજરાતઃ GST સેવા કેન્દ્રોમાં ફેક અરજીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

અમદાવાદઃ GST નોંધણી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા અને ફેક રજિસ્ટ્રેશન રોકી ટેક્સ ચોરી અટકાવવાના ઉદ્દેશ્યથી ગુજરાતમાં 7 નવેમ્બર 2023એ 12 GST સેવા કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી છે. પાસપોર્ટ સેવા કેન્દ્રની જેમ જ, GSTની તમામ પ્રક્રિયા એક જ કેન્દ્ર પર ઝડપથી પૂર્ણ થાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. પરિણામ સ્વરૂપે GST સેવા કેન્દ્રની શરૂઆતના સાત […]

સંભવિત ત્રીજા કાર્યકાળમાં નરેન્દ્ર મોદી સરકાર કયા મોટા નિર્ણયો લઇ શકે છે, શું કહ્યું પ્રશાંત કિશોરે ?

એક ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં પ્રશાંત કિશોર કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં પેટ્રોલિયમ ઉત્પાદનોને GSTના દાયરામાં લાવી શકાય છે. રાજ્યોની નાણાકીય સ્વાયત્તતા પર અંકુશ આવી શકે તેમ છે. આ સાથે પ્રશાંત કિશોરે મોદી સરકારની ભ્રષ્ટાચાર વિરોધી નીતિમાં માળખાકીય અને ઓપરેશનલ ફેરફારોની આગાહી કરી.. પ્રશાંત કિશોરે એવી પણ આગાહી કરી હતી કે, કેન્દ્ર […]

હાઈબ્રિડ કાર ઉપર GSTમાં ઘટાડો થવાની શક્યતા ટૂંક સમયમાં જ નથી, રિપોર્ટમાં ખુલાસો

GST કાઉન્સિલની આગામી બેઠકમાં સરકાર હાઇબ્રિડ કાર પર ટેક્સ છૂટ અંગે ચર્ચા નહીં કરી શકે. એક મીડિયા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. ભારત માટે હાઇબ્રિડ કાર બનાવતી મારુતિ સુઝુકી જેવી કંપનીઓ માટે આને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. જોકે, આને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા મોટર્સ જેવી ઈલેક્ટ્રિક કાર નિર્માતાઓ માટે મોટા પ્રોત્સાહન […]

ભારત હવે ખાલી ભારત નથી, આત્મનિર્ભર ભારત છેઃ નિર્મલા સીતારમણ

અમદાવાદઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે છેલ્લાં 10 વર્ષમાં ભારતની ઇકોનોમીએ દુનિયામાં વિકસિત દેશનું ઉદાહરણ આપ્યું છે. નાનામાં નાના વર્ગને ઉપર લાવવાનું કામ મોદી સરકારે કર્યું. આજે અમદાવાદમાં આશ્રમ રોડ પર ITC વેલકમ હોટેલમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી, તેઓએ કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત નેતાઓ પ્રચાર કરી રહ્યા છે, નાનામાં નાના વર્ગને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code