GST : ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા અને થિયેટરોમાં ખાદ્ય ચિજો પર 5 ટકા ટેક્સ લેવાશે
નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની 50મી બેઠક 11 જુલાઈએ નાણા મંત્રીના નિર્મલા સીતારમણના અધ્યક્ષસ્થાને દિલ્હીમાં યોજાઈ હતી. જેમાં GST કાઉન્સિલે ઓનલાઈન ગેમિંગ, ઘોડેસવારી અને કેસિનો પર 28 ટકા ટેક્સને મંજૂરી આપી છે. પહેલા તેના પર 18 ટકા ટેક્સ લાગતો હતો. આ સાથે ખાસ દવાઓ માટે ટેક્સમાં છૂટ પણ આપવામાં આવી છે.જેમાં કેન્સરની […]