અર્થતંત્રમાં રિકવરીના સંકેત: 8 મહિને પ્રથમવાર GSTની આવક 1 લાખ કરોડને પાર
કોરોના કાળ દરમિયાન અનલોકની પ્રવૃત્તિ બાદ અર્થતંત્રમાં ગતિના સંકેત દેશમાં ફેબ્રુઆરી મહિની પછી પ્રથમ વખત GSTની આવક 1 લાખ કરોડને પાર ઑક્ટોબરમાં GSTની આવક 1.05 લાખ કરોડ નોંધાઇ નવી દિલ્હી: કોરોના કાળ દરમિયાન લાગુ પડેલા લોકડાઉન બાદ શરૂ થયેલી અનલોકની પ્રવૃત્તિઓ બાદ અર્થતંત્રમાં વેગના સંકેતો મળી રહ્યા છે. દેશમાં ફેબ્રુઆરી મહિના પછી પ્રથમ વખત ગૂડ્ઝ […]