આજથી આટલી વસ્તુઓ અને સેવાઓ થશે મોંધી – જાણો કઈ વસ્તુઓ પર કેટલું ચૂકવવું પડશે GST
આજથી નવા જીએસટી દર થશે લાગૂ દહીં,લસ્સી પનીર જેવી વસ્તુઓ પર 5 ટકા જીએસટી વસુલાશે દિલ્હીઃ- દેશભરમાં આજે 18 જૂલાઈના રોજથી અનેક સેવાઓ અને ચીજ વસ્તુઓમાં જીએસટી દર લાગુ થવા જઈ રહ્યો છે જેથી આજથી દેશની જનતા પર મોંધવારીનો માર પડશે તે વાત સ્વીકારવી રહી.તો ચાલો જાણીએ કઈ કઈ સેવાઓ અને વસ્તુઓ પર જનતા એ […]