ગુજરાતમાં રિટર્ન ન ભરવાને લીધે બંધ થઈ ગયેલા GST નંબર ફરી ચાલુ થશે
અમદાવાદઃ દેશમાં જીએસટીની આવક રળી આપવામાં ગુજરાત મોખરે છે. તાજેતરમાં જીએસટી વિભાગે રિટર્ન નહીં ભરનારા કરદાતાના નંબર રદ કર્યા હતા. કોરોનાની સ્થિતિને કારણે આ કરદાતા નંબર ફરી ચાલુ કરાવવા અરજી કરી શક્યા ન હતા. કરદાતાઓને મુશ્કેલી ન પડે તે માટે છેલ્લા 180 દિવસમાં બંધ થઈ ગયેલા નંબર ફરી ચાલુ કરવા વ્યવસ્થા ગોઠવાઈ છે. શહેરમાં 42 […]