જી.ટી.યુ.માં ગુણવત્તાયુક્ત કેમિકલ અને ગેસ પર સેમિનાર યોજાયો
કેમિકલ અને ગેસની જરૂરિયાત સમજી મૂલ્યાંકન કરવા હિમાયત, સેમિનારમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સહભાગી બની, અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા “સેમી કન્ડક્ટર મેન્યુફક્ચરીગમાં વપરાતા ઉચ્ચ ગુણવત્તાવાળા કેમીકલ્સ અને ગેસ અંગે મૂલ્યાંકનની જરૂરિયાત” અંગે એક સેમિનારનું આયોજન શનિવારે યુનિવર્સિટી કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું. આ સેમિનારનના ચર્ચાના વિષયો (1) કેમિકલ અને ગેસની જરૂરિયાત સમજીને તેનું મૂલ્યાંકન કરવું, […]