કારમાં ઉબડખાબડ રસ્તાઓ પર આરામદાયક પ્રવાસ કરી શકાશે, GTUના પ્રોફેસરે કર્યું સંશોધન
અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી સંચાલિત ‘ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’,મહેસાણાના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.ઉત્સવ ડી.ગઢિયાએ પેટન્ટ ક્ષેત્રે એક અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરીને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને ગૌરવ અપાવ્યું છે. કારમાં ઉબડખાબડ રસ્તાઓ પર આરામદાયક મુસાફરી માટે કારના સસ્પેન્સનને ચાલુકારે જ કારનોચાલક એડજેસ્ટ કરી શકે તેવી એવી ટેકનોલોજીની શોધ કરી છે. આ અંગેની વિગત એવી છે કે […]