1. Home
  2. Tag "GTU"

GTUમાં ‘ સ્વાધિનતા સંગ્રામના 75 શૂરવીરો’ પુસ્તકનું વિમોચન અને વ્યાખ્યાનમાળા આજે યોજાશે

અમદાવાદઃ  દેશની આઝાદીના 75 વર્ષની ઊજવણીના ભાગરૂપે સમગ્ર રાષ્ટ્ર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે.  ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પણ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે “આઝાદીના અમૃત પર્વના ઉદ્દેશો” વિષય પર વ્યાખ્યાન માળાનું આયોજન આજે શુક્રવારને 5મી ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત  હિંદુ આધ્યાત્મિક સેવા સંસ્થાન સંપાદિત “સ્વાધિનતા સંગ્રમના 75 શૂરવીરો” પુસ્તકનું પણ […]

ગુજરાત ટેકનોલોજી યુનિ. સંલગ્ન 270 કોલેજોમાં ઈન્પેક્શન દરમિયાન ત્રુટીઓ જણાતા નોટિસ

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) સંલગ્ન ઘણીબધી કોલેજોમાં અપુરતા અધ્યાપકો અને જરૂરી સવલતો અને ઈન્ફાસ્ટ્રકચર ન હોવાની અનેકવાર ફરિયાદો ઊઠતી હોય છે. તાજેતરમાં GTU દ્વારા 427 કોલેજોનું ઇન્સ્પેક્શન હાથ ધરાયું હતું, જેમાંથી 270 કોલેજોમાં જુદાજુદા પ્રકારની અછત જણાતા, ખોટ તાત્કાલિક પૂરી કરવા નોટિસ ફટકારવામાં આવી છે. કોલેજોમાં પ્રિન્સિપલ, અધ્યાપક, લેબની સુવિધામાં ખામી ધ્યાને આવી છે. […]

સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં બે દિવસીય ફિલ્મ મેકિંગ વર્કશોપ યોજાયો

અમદાવાદ: સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા બે દિવસીય ફિલ્મ મેકિંગ વર્કશોપનું ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના પ્રાંગણમાં આયોજન થયું હતું.  તેના ઉદઘાટનમાં જીટીયુના વાઈસ ચાન્સેલર ડૉ. નવિનભાઈ શેઠ વિશેષ ઉપરસ્થિત પદ્મશ્રી વામન કેન્દ્રેજી, પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ અભિનેતા મયુર યૌહાણ, વંદન શાહતથા ભારતીય ચિત્ર સાધનાના પ્રમુખ ટ્રસ્ટી અજીતશાહની વિશેષ ઉપસ્થિતિ રહ્યાં હતા. આ દરમ્યાન સપ્તરંગ ફિલ્મ સોસાયટીની અધિકૃત વેબસાઈટનું પણ […]

GTU દ્વારા મહેસાણાની ઈજનેરી કોલેજમાં 120 બેઠકો પર ગુજરાતી ભાષામાં કોર્ષ શરૂ કરાયો

અમદાવાદઃ એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ અંગ્રેજીમાં હોવાથી ગુજરાતી માધ્યમમાં ભણેલા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોય છે. ત્યારે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા મહેસાણાની ઈજનેરી કોલેજમાં 120 બેઠકો પર ગુજરાતી ભાષામાં કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પહેલીવાર એન્જિનિયરિંગ ગુજરાતી ભાષામાં ભણી શકાય એવી સુવિધા કરવામાં આવી છે. ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) દ્વારા ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગનો કોર્સ શરૂ કરવાની જાહેરાત […]

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા હવે ભણાવાશે હિન્દુત્વના પાઠ, MA IN HINDU કોર્સ શરૂ કરાશે

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ( જીટીયુ ) વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે. ટેક્નોલોજી , ઈનોવેશન , સ્ટાર્ટઅપ , સામાજીક દાયિત્વ, આપણી પૌરાણીક વેદ પ્રણાલી અને ભારતીય સંસ્કૃતિથી પણ વિદ્યાર્થીઓ માહિતગાર થાય તે અર્થે, જીટીયુ દ્વારા સમયાંતરે વિવિધ કોર્સ અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાને લઈને જીટીયુ સંચાલિત ધરોહર […]

GTUના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન, 15મી જુલાઈ સુધી કરાવી શકાશે

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિવિધ કોર્સમાં એડમિશન મેળવવું દરેક વિદ્યાર્થીની પ્રથમ પસંદગી રહેતી હોય છે. જીટીયુ દ્વારા પણ વિદ્યાર્થીઓને તમામ પ્રકારની માહિતી ઘરે બેઠાં મળી રહે અને પ્રવેશ પ્રકિયા સરળતાથી થઈ શકે તે અર્થે, તાજેતરમાં જીટીયુ એડમિશન પોર્ટ્લ વિદ્યાર્થીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યુ છે. ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે […]

GTU દ્વારા નવા શૈક્ષણિક સત્રથી ડીગ્રી ઇજનેરીનો અભ્યાસક્રમ માતૃભાષામાં પણ ભણાવાશે

અમદાવાદઃ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા ચાલુ વર્ષે નવા શૈક્ષણિક સત્રથી માતૃભાષામાં ડીગ્રી ઇજનેરીનો અભ્યાસક્રમ શરુ કરાશે. ગુજરાતી ભાષામાં ઈજનેરીનો અભ્યાસક્રમ શરુ કરાતા ગામડાંમાંથી આવતા વિદ્યાર્થીને ફાયદે થશે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનાં કુલપતિ ડો. નવીનભાઈ શેઠે જણાવ્યું હતું કે, દેશની આઠ યુનિવર્સિટીઓની કોલેજોમાં માતૃભાષામાં ડીગ્રી ઇજનેરીનો અભ્યાસક્રમ શરુ કરાયો છે.જેમાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી માતૃભાષામાં ડીગ્રી ઇજનેરીનો […]

જીટીયુ અને ભારત શોધ સંસ્થાન વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા

ભારત શોધ સંસ્થાન અને જીટીયુ વચ્ચે MoU વિદ્યાર્થીઓને થશે ભણતરમાં ફાયદો હજારો વિદ્યાર્થીઓને ફાયદો થવાની સંભાવના અમદાવાદ: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) અને ભારત શોધ સંસ્થાન વચ્ચે એમઓયુ (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) કરવામાં આવ્યા છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડોકટર નવીન શેઠે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને માત્ર ટેકનિકલ શિક્ષણ જ નહીં પરંતુ આપણી સંસ્કૃતિ અને ભવ્ય વારસાને […]

GTU સંલગ્ન 45 કોલેજની 1.60 લાખ વિદ્યાર્થિનીને ફ્રીમાં સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાશે

અમદાવાદઃ કોલેજોમાં ભણતી વિદ્યાર્થિનીઓ પોતાની જાતે જ પોતાનું રક્ષણ કરી શકે તે જરૂરી છે. આથી જીટીયુ દ્વારા  457 કોલેજોમાં સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવાનું નક્કી કરાયું છે. આ અંગેનો પરિપત્ર આ સપ્તાહમાં કરવામાં આવશે. જીટીયુ પ્રાયોજિત આ મહિલા સશક્તિકરણ ઝુંબેશના ભાગરૂપે ચાંદખેડા સ્થિત કેમ્પસ તેમજ જીટીયુની વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતી આશરે 1.60 લાખ વિદ્યાર્થિનીઓ તેમજ કોલેજના […]

GTUને પણ માતૃ ભાષા પર પ્રેમ જાગ્યો, હવે એન્જિનિયરિંગ કોર્ષ ગુજરાતીમાં પણ ભણાવશે

અમદાવાદ :  ગુજરાતીઓને ગુજરાતી માતૃભાષા પર ગૌરવ હોય તે સહજ બાબત છે. ગુજરાતમાં ઘણી સંસ્થાઓ માતૃભાષા સપ્તાહમાં ઊજવણી કરી રહી છે ત્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.  હવે વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષાની સાથે ગુજરાતીમાં પણ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી શકશે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા એન્જિનિયરિંગનો કોર્ષ હવે ગુજરાતીમાં પણ ભણાવાશે. યુનિ દ્વારા પ્રાદેશિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code