1. Home
  2. Tag "GTU"

જીટીયુ દ્વારા ઈનોવેશન સંકુલ દિનની ઊજવણીઃ શ્રેષ્ઠ 35 ઈનોવેટર્સના સ્ટાર્ટઅપને ઓવોર્ડ અપાયા

અમદાવાદઃ  ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વિદ્યાર્થીઓની ટેકનીકલ સ્કીલ , સ્ટાર્ટઅપ તથા ઈનોવેશન જેવી પ્રવૃત્તીને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યાવરણ મંદિર , નરોડા ખાતે સંકુલ દિવસની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં ઈનોવેટ ટુ ઈમ્પેક્ટ, આઈ-સ્કેલ, પેડાગોજીકલ ઈનોવેશન અને સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ જેવી 4 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતાં. જીટીયુ ઈનોવેશન […]

GTUની કાલથી શરૂ થતી પરીક્ષામાં ગેરરીતિ સામે 200 જેટલાં નિરીક્ષકો બાજ નજર રાખશે

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા આવતી કાલ તા. 15મી ફેબ્રુઆરીથી ડિગ્રી અને ડિપ્લોમા ઈજનેરીની સેમેસ્ટર ૩ની તેમજ એમ.ઈ-એમ.ફાર્મ સેમેસ્ટર -૩ની પરીક્ષાઓ લેવાશે. યુનિવર્સિટીના સત્તાધિશો દ્વારા પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ચોરી થતી હોવાની ફરિયાદ કુલપતિને ફોનના માધ્યમથી કે ઓનલાઈન ફરિયાદ થઈ શકશે સૂત્રોના […]

જીટીયુની પરીક્ષા ઓનલાઈન નહીં પણ હવે ઓફલાઈન જ લેવાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેથી સરકારે મોટાભાગના નિયંત્રણો ઉઠાવી લીધા છે. પ્રાથમિક,માધ્યમિક શાળાઓ, કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે. ત્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષા ઓનલાઈન લેવાની માગણી કેટલાક વિદ્યાર્થીઓ કરી રહ્યા હતા. પણ યુનિવર્સિટીના સત્તાધિશોએ જાહેર કરી દીધુ છે. કે, જીટીયુની પરીક્ષાઓ હવે ઓનલાઈન નહીં પણ ઓફલાઈન જ લેવાશે. ગુજરાત […]

GTU દ્વારા 15મીથી શરૂ થતી પરીક્ષામાં ઓનલાઈન અને ઓફલાઈન બે વિકલ્પ આપવા માગ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના ત્રીજા વેવમાં કેસ વધતા જતા યુનિવર્સિટીઓએ પરીક્ષાનો કાર્યક્રમ સ્થગિત કર્યો હતો. હવે રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. તેથી સરકારે નિયંત્રણો પણ હળવા કર્યા છે. ધો, 1થી 9 શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ આપવાનો પણ આવતી કાલથી પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ઓફલાઈન અને ઓન લાઈન પરીક્ષા આપવાના બે વિકલ્પ […]

જીટીયુ દ્વારા સિવિલ ઈજનેરીના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની ટ્રેનિંગનું આયોજન કરાયું

અમદાવાદઃ રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે નામના મેળવનારા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેનારા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વિવિધ વિષયોને સાંકળીને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય અને રાજ્ય સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ શ્રેષ્ઠ પદ પર પસંદગી પામે  તે હેતુસર, તાજેતરમાં જીટીયુ સંચાલિત સેન્ટર ફોર કરિયર કાઉન્સિલિંગ એન્ડ એડવાન્સમેન્ટ (સીસીસીએ) […]

ગુજરાત ટેકનોલોજી યુનિ.ની 20મી જાન્યુઆરીથી લેવાનારી પરીક્ષા મોકુફ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના વધાતા જતાં કેસને લીધે શિક્ષણને માઠી અસર પડી રહી છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શાળાઓની આંતરિક પરીક્ષાઓ પણ મોકુફ રાખવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટીમાં 20 જાન્યુઆરીથી યોજાનારી ઓફલાઈન પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ  કોરોનાના કેસો વધવાથી જીટીયુની ઓફલાઈન […]

US કોન્સ્યુલેટ જનરલના પ્રતિનિધિઓએ GTUની લીધી મુલાકાત, શૈક્ષણિક મુદ્દો પર કરી ચર્ચા

અમદાવાદઃ ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સમગ્ર દેશમાં આગવી હરોળમાં સ્થાન ધરાવે છે. આ ઉપરાંત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી  ખાતે વિદેશી વિદ્યાર્થીઓ પણ પ્રવેશ મેળવે છે. જ્યારે GTUમાંથી ડિગ્રી મેળવેલા અનેક વિદ્યાર્થીઓ વિવિધ દેશોમાં આગામી સ્ટડી અને નોકરીના અનુસંધાને જતાં હોય છે. જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓની પસંદગી અમેરિકા હોવાથી તાજેતરમાં GTU ખાતે યુએસ કોન્સ્યુલેટ જનરલના […]

એશિયાની તમામ ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ એક સ્તર પર આવવું ખૂબ જ જરૂરીઃ જીટીયુ

અમદાવાદઃ એશિયામાં ટેક્નિકલ શિક્ષણનો પ્રચાર પ્રસાર થાય અને વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તર પર ટેક્નિકલ શિક્ષણને લગતાં તમામ લાભ મળે તે હેતુસર, જાપાન , ચીન , ભારત સહિત એશિયાના 13 દેશો દ્વારા વર્ષ – 2011માં “એશિયા પ્રોફેશનલ એજ્યુકેશન નેટવર્ક” (એપેન)ની સ્થાપના કરવામાં આવી છે. તાજેતરમાં એપેનની બોર્ડ ઑફ ડિરેક્ટર્સના સંમેલનમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. નવીન […]

જીટીયુ દ્વારા લિગલ અવેરનેસ ફોર વુમન વિષય પર સેમિનાર યોજાયો

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) અને ગુજરાત સ્ટેટ કમિશન ફોર વુમનના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં જીટીયુની વિદ્યાર્થીનીઓ અને સ્ટાફમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ મહિલા અધિકાર અને તેમને લગતાં કાયદાથી વાકેફ થાય તે હેતુસર, “લિગલ અવેરનેસ ફોર વુમન રીલેટેડ લૉ” વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 પ્રતિસ્પર્ધીઓ ઓફલાઈન અને 2700થી વધુ ઓનલાઈન માધ્યમથી જોડાયા હતાં. […]

GTUમાં 324 વિદેશી વિદ્યાર્થીઓ વિવિધ વિદ્યાશાખામાં પ્રવેશ લીધો

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી હવે વિદેશના વિદ્યાર્થીઓ માટે પણ માનીતી બની ગઈ છે. કારણે છેલ્લા વર્ષોમાં વિદેશી વિદ્યાર્થીઓ પ્રવેશ માટે યુનિનો સંપર્ક કરી રહ્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન (આઇસીસીઆર) અંતર્ગત 2021-22માં ગુજરાતમાં 324 વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. 2019-20માં વિદેશથી આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 120 હતી. પ્રવેશ મેળવનારામાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ જીટીયુમાં, ત્યારબાદ ગુજરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code