1. Home
  2. Tag "GTU"

આગની ઘટનામાં અર્લી ડિટેક્શન કરતાં ડિવાઈસના ઉપયોગથી મોટી જાનહાની ટાળી શકાય

અમદાવાદ : ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) અને નિવિડ ફાયરના (N ફાયર) સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ અને દરેક જનસામાન્યમાં ફાયર સેફ્ટી સંદર્ભે જાગૃકત્તા કેળવાય અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટનાનો ભોગ કોઈ પણ ના બને તે માટે ઈ-સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. એનફાયરના ડાયરેક્ટર પુષ્પેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, કોઈ પણ ઈમારતનું યોગ્ય પ્લાનિંગ અને ફાયર સંદર્ભીત […]

GTU ઈન્ક્યુબેટર્સના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને ઈન્ટરનેશનલ લેવલે દ્રિતિય સ્થાન મળ્યું

અમદાવાદઃ ગ્લોબલ વોર્મિંગ એ સમગ્ર વિશ્વની પડકાર જનક સમસ્યા છે. વર્તમાન સમયમાં ભારત જેવા વિકાસશીલ દેશમાં ઔદ્યોગીકરણની જરૂરીયાત પણ એટલી જ છે. ઔદ્યોગીક એકમ અને ઘરગથ્થુ વપરાશથી ઉત્ત્તપન્ન થતાં વિવિધ પ્રકારના ધન, પ્રવાહી અને રાસાયણીક કચરાનો યોગ્ય નિકાલ થવો પણ ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત તેમાં વપરાયેલ પાણીનો પણ પુન:ઉપયોગ શક્ય બને તે અતિ […]

સ્ટાર્ટઅપ કરનારા વિદ્યાર્થીને મળશે વધુ મદદ, જીટીયુ અને ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ વચ્ચે થયા કરાર

અમદાવાદઃ રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે નામના મેળવનાર  ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) રાજ્યમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ક્ષેત્રને વેગ મળે તે માટે સતત કાર્યરત રહે છે. સ્ટાર્ટઅપ કર્તાને દરેક સ્તર પર મદદરૂપ થવા માટે જીટીયુ દ્વારા વિવિધ ઔદ્યોગીક એકમો અને સાથે પણ  એમઓયુ કરવામાં આવે છે. જેના ભાગરૂપે તાજેતરમાં જીટીયુ અને ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ […]

GTUના વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટી. ડિજિલોકર પર અપલોડ કરાયાઃ વિદેશ જતાં વિદ્યાર્થીઓને રાહત થશે

અમદાવાદઃ વિદ્યાર્થીઓને વર્ષો સુધી ડિગ્રી સર્ટીફિકેટ સાચવવા તે મોટો પ્રશ્ન છે. વિદેશ જતા વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટી, વેરિફિકોશન માટે પણ મુશ્કેલી પડતી હોય છે. આથી હવે વિદ્યાર્થાઓના ડિગ્રી સર્ટી, ડિજિલોકરમાં અપલોડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની પ્રથમ શરૂઆત જીટીયુ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. દેશની તમામ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓએ મેળવેલી ડિગ્રીનો યોગ્ય રીતે […]

જીટીયુની વિન્ટર અને સમર સેમેસ્ટરની પરીક્ષાઓની તારીખ કરાઈ જાહેર

અમદાવાદઃ કોરોના મહામારીની બીજી લહેરના કારણે અનેક શૈક્ષણિક સંસ્થાઓએ પરીક્ષાઓ મોકુફ રાખી હતી. જો કે, હવે કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેથી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા હવે પરીક્ષાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન જીટીયુ દ્વારા વિન્ટર અને સમર સેમેસ્ટરની વિવિધ કોર્સની એમસીક્યુ આધારીત ઓનલાઈન ટ્રાયલ ટેસ્ટ અને ફાઈનલ પરીક્ષાઓ તા. 3જી જુનથી […]

થોરમાં ઉગતા લાલ ઝીંડવામાંથી GTUએ બનાવી કોરોના માટેની અક્સીર દવા

અમદાવાદ : કોરોનાના કાળમાં ગુજરાત ટેકનોલોજી યુનિએ ઘણા સરાહનીય કામ કર્યા છે. રેમડેસિવિર ઈન્જેક્શન નકલી છે કે અસલી તેની ફ્રીમાં ચકાસણી કરી આપવાનું કામ તદઉપરાંત કોવિડ સેન્ટરો પર પણ યુનિના પ્રધ્યાપકોએ સેવા આપી હતી. યુનિ દ્વારા અવનવા સંશોધનો પણ કરવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે કોરોના સંક્રમણ દરમિયાન અને કોરોના મટ્યા બાદ દર્દીઓને શરીરમાં અશક્તિની […]

GTUના મેકેનિકલ એન્જિનિયરિંગના અધ્યાપકો સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજનનું મોનિટરિંગ કરશે

અણદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો રાજ્યની 14 જેટલી સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના વપરાશ અંગે મોનિટરિંગ કરશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અનુરોધ પર જીટીયુની 40 જેટલી મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગની ફેકલ્ટી હોસ્પિટલમાં સહયોગ આપશે. જીટીયુ અને રાજ્ય સરકારના ઉચ્ચ સત્તાવાળાઓ વચ્ચે સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના યોગ્ય વપરાશ તેમજ મોનિટરિંગ બાબતે વિચાર વિમર્શ કરાયો હતો. જીટીયુના મિકિનિકલ ડિપાર્ટમેન્ટની સીનિયર ફેકલ્ટીને […]

GTU દ્વારા UGની તા.20 અને 21 મે એ લેવાનારી પરીક્ષા હવે 24 થી 27 મે દરમિયાન લેવાશે

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા યુજીની પરીક્ષા  વાવાઝોડાને લીધે તા.20 અને 21 મે એ લેવાનારી પરીક્ષા મોકુફ રાખવામાં આવી હતી. હવે  આ પરીક્ષા આગામી તા.24 થી 27 મે દરમિયાન લેવામાં આવશે. રાજ્યમાં વાવાઝોડાને કારણે અનેક શહેરમાં અને ગામડાઓમાં અસર થઈ છે જેને કારણે વીજ કનેક્શન ખોરવાયું તે જોતા GTU દ્વારા બે દિવસ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો […]

GTU અને NSSના સ્વયં સેવકો કોરોનામુક્ત દર્દીની વણવપરાયેલી દવાઓ‌ એકત્રિત કરીને જરૂરિયાતમંદને આપશે

અમદાવાદઃ કોરોનાના સંક્રમિત થયેલા અસંખ્ય દર્દીઓ સાજા થઈ ગયા છે. ઘણાબધા એવા દર્દીઓ પણ છે, કે સાજા થયા બાદ પણ તેમની પાસે કોરોનાની દવાઓ પડેલી હોય. આવી દવાઓ અન્ય કોરોનાના દર્દીઓને કામ આવે તે માટે કોરોનાથી સાજા થયેલા દર્દીઓ પાસેથી વધેલી દવાઓ એકત્ર કરીને તબીબોની સલાહ મુજબ અન્ય ગરીબ દર્દીઓને આપવા માટે એનએસએસના વિદ્યાર્થીઓ અભિયાન […]

GTUનો સ્થાપના દિન 17મી મેએ ઊજવાશેઃ 113 કોરોના વોરીયર્સને સન્માનીત કરાશે

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ ( જીટીયુ ) ખૂબ જ ટૂંકા ગાળામાં રાજ્ય અને દેશમાં ટેક્નિકલ શિક્ષણ બાબતે ગુજરાતનું નામ રોશન કર્યું છે. 14 વર્ષ પહેલાં વાવેલા આ ટેક્નિકલ બીજ આજે દેશ-વિદેશમાં ટેક્નોલોજીકલ ક્ષેત્રે વટવૃક્ષ બનીને પોતાના જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યું છે. આગામી 17 મે 2021ને સોમવારના રોજ જીટીયુ તેના 14મા સ્થાપના દિવસની ઓનલાઈન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code