1. Home
  2. Tag "Guest"

જગદગુરૂ શંકરાચાર્ય ગોંડલના રાજવી પરિવારના બન્યા મહેમાન

ગોંડલના ઓર્ચાડ પેલેસ ખાતે શંકરાચાર્યજીનું ભવ્ય સ્વાગત કરાયું, દરબારગઢના નવલખા પેલેસ ખાતે ધર્મસભા યોજાઈ, શંકરાચાર્યજીનો રાજ મહેલમાં ત્રણ દિવસનો મુકામ રાજકોટઃ જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી ગોંડલના રાજવી પરિવારના મહેમાન બન્યા છે. શંકરાચાર્યજીનું ઓર્ચાડ પેલેસમાં આગમન થતાં રાજ પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. આજે દરબારગઢના નવલખા મહેલ ખાતે ધર્મસભા યોજવામાં આવી હતી. જેમાં સ્વામીજીના […]

ઘરે કોઈ આવે તો પાણી પીવડાવવું શા માટે જરૂરી ? મહેમાનને આપેલું પાણી બદલી દેશે ભાગ્ય

શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઘરે આવતા મહેમાનનો પ્રેમ અને આદરથી સ્વાગત કરવું જોઈએ. મહેમાનને ભગવાન સમાન કહેવામાં આવે છે. મહેમાન જ્યારે ઘરે આવે તો તેની સારી રીતે સંભાળ લેવી જોઈએ. જ્યારે કોઈના ઘરે મહેમાન આવે તો સૌથી પહેલા તેને પાણી આપવામાં આવે છે. પરંતુ કેટલાક ઘરોમાં હવે રિવાજ બદલી રહ્યા છે. કેટલાક ઘરમાં લોકો આવે […]

ભાવનગર-જામનગરમાં શિયાળાની કડકડતી ઠંડીમાં વિદેશી પક્ષીઓ બન્યાં મહેમાન

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાના પ્રારંભ સાથે જ વિદેશી પક્ષીઓ હજારો-લાખો કીમીનું અંતર કાપીને મહેમાન બન્યાં છે. અમદાવાદના થોળ અને નળસરોવર સહિતના વિસ્તારમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓએ ધામા નાખ્યાં છે. બીજી તરફ પ્રવાસીઓ પણ દરરોજ મોટી સંખ્યામાં આ સ્થળોની મુલાકાત લઈ રહ્યાં છે. બાવનગર અને જામનગરમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. ભાવનગરનો લાંબો દરિયાકિનારો, પર્વતોની […]

સાવધાન! જો તમારો પાસવર્ડ પણ આ યાદીમાં સામેલ હોય, તો જલ્દીથી બદલો, નહીંતો નુકસાન થઈ શકે છે, આ છે દુનિયાના ટોપ ટેન પાસવર્ડ

NordPass અનુસાર, ભારતમાં 3.5 લાખ લોકો તેમના પાસવર્ડમાં ‘પાસવર્ડ’ શબ્દનો ઉપયોગ કરે છે. તે જ સમયે, 75 હજારથી વધુ ભારતીયો પોતાનો પાસવર્ડ ‘બિગબાસ્કેટ’ તરીકે રાખે છે. આ પાસવર્ડ્સમાં ન તો કોઈ સંખ્યા છે કે ન તો કોઈ વિશેષ અક્ષર કે ચિહ્ન! હવે જણાવો કે આ કઈ રીતે ક્સુરક્ષિત પાસવર્ડ કહેવાય?! દર વર્ષે સાયબર સિક્યુરિટી કંપનીઓ […]

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા નિરજ ચોપડા બનશે ગુજરાતના મહેમાન

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેજલ જીતીને ભારતનું નામ રોશન કરનારા ગોલ્ડન બોય નિરજ ચોપડા આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાતે આવશે. તેમજ વિદ્યાર્થી સાથે સંતુલિત આહાર, ફિટનેસ, સ્પોર્ટ્સ જેવા વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરશે. કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે આ અંગે ટ્વીટ કરી જાણકારી આપી છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code