કોરોનાના વધતા કહેર વચ્ચે ગૃહમંત્રાલયે ‘કોરોનાની ગાઈડલાઈન’ 31 ઓગસ્ટ સુધી લંબાવી
કોરોનાનો વધતો કહેર ચિંતાનો વિષય કેન્દ્ર કોરોના ગાઈડલાઈનની અવધિ વધારી 31 ઓગસ્ટ સુધી ગાઈડલાઈન અમલી રહેશે દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર ફરીથી જોવા મળી રહ્યો છે ત્યારે દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસો વધતા જોઈ શકાય છે,જેમાં કુલ કેસના 50 ટકા કેસ એકલા કેરળમાં જ નોંધાઈ રહ્યા છે,જેને લઈને ચિંતાનો માહોલ સર્જાયો છે.ત્યારે સરકારે કોરોનાની […]