બાળકોને લઈને કેન્દ્રની ગાઈડલાઈનઃ-કોરોનામાં બાળકોની સારવાર માટે રેમડેસિવીર ઈન્જેક્શનનો નહી થાય ઉપયોગ
બાળકોને નહી આપી શકાય રેમડેસિવીર ઈન્જેક્શન બને ત્યા સુઘી સીટી નો ઉપયોગ ટાળવો દિલ્હીઃ- કોરોના સંક્રમણની ત્રીજી લહેરમાં બાળકો કોરોના સંક્રમણની ઝપેટમાં આવવાની શંકાઓ વચ્ચે કેન્દ્ર સરકારે આ આ જીવલેણ સંવેદનશીલ હોવાને કારણે બાળકોની સારવાર માટે વિશેષ માર્ગદર્શિકા જારી કરી છે. સરકારે આ બાબતે સ્પષ્ટ કહ્યું છે કે બાળકોની સારવારમાં રેમડેસિવીર ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવવો […]