કેન્દ્ર સરકાર પાસે ગુજરાતે 700 કરોડની સહાય માગી, પણ મળી નહીં, વિધાનસભામાં અપાયો જવાબ
અમદાવાદઃ કહેવાય છે ને કે, મોસાળમાં જમણવાર અને મા પીરસનાર હોય તો માગ્યા વિના મળી જતું હોય છે. કેન્દ્ર સરકારમાં વડાપ્રધાનથી લઈને ગુજરાતનું જ વર્ચસ્વ છે. એટલે ગુજરાતને વિશેષ લાભો મળતા રહ્યા છે. પરંતુ ક્યારેક ગુજરાતને માગ્યા પ્રમાણેના લાભો ન પણ મલ્યા હોય એવું પણ બન્યું છે. ગત જૂન મહિનામાં બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું […]