1. Home
  2. Tag "gujarat assembly"

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા આપ’એ 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નવેમ્બર કે ડિસેમ્બર-2022માં યોજાવાની છે. અને ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી ચૂંટણીની તારીખ પણ જાહેર કરવામાં આવી નથી. ત્યારે આમ આદમી પાર્ટીએ 10 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. અને બાકીની તમામ બેઠકોના ઉમેદવારોના નામ ચૂંટણી જાહેર થાય તે પહેલા જ જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને ચૂંટણીમાં પ્રચાર માટે પુરતો સમય […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે વધુ 11 બેઠકો માટે પ્રભારીઓની કરી નિમણૂંકો

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપ દ્વારા તો મહિનાઓ પહેલા જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હવે તમામ વિધાનસભા દીઠ પ્રભારીઓની નિમણૂંકો કરવામાં આવી રહી છે. જેમાં વધુ 11 પ્રભારીઓની નિમણુંકો કરવામાં આવી છે. જેમાં ઘણા નવા- જુના ચહેરાઓને મહત્વની બેઠક પર જવાબદારી સોંપાઈ છે. કેટલીક […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પાંચ-છ મહિનામાં યોજાશેઃ મનસુખ વસાવા

ભરૂચઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ સવા વર્ષ જેટલો સમય બાકી છે. ત્યારે ચૂંટણી તેના નિર્ધારિત સમયે યોજાશે કે વહેલી યોજાશે તેની અટકળો ચાલી રહી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સ્પષ્ટતા કરી હતી કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલા નહીં પણ તેના નિર્ધારિત સમયે જ યોજાશે ત્યારે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ એવું જણાવ્યું હતું કે, આગામી […]

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં 182 બેઠકો જીતવાનો પાટિલે સોમનાથમાં સંકલ્પ કર્યો

વેરાવળઃ  ઉતરાખંડના કેદારનાથ ખાતે આજે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના હસ્‍તે થયેલા વિકાસકામોના લોકાર્પણ-ખાતમુર્હૂત સમારોહનો લાઇવ પ્રસારણ બાર જયોતિલીંગમાં પ્રથમ ગણાતા સોમનાથના સાંનિઘ્‍યમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિત ગીર સોમનાથ જિલ્‍લા ભાજપના હોદેદારો, આગેવાનો અને કાર્યકરોએ નિહાળી સહભાગી થયા હતા. આ તકે સોમનાથ સંકલ્‍પની ભૂમિ છે ત્‍યારે આગામી ગુજરાત વિધાનસભા ચુંટણીમાં પ્રદેશ પ્રમુખ તરીકે તમામ 182 બેઠકો […]

ગુજરાત વિધાનસભાની મોરવાહડફ બેઠકની પેટાચૂંટણીની જાહેરાત, 17મી એપ્રિલે યોજાશે મતદાન

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંપન્ન થઈ છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી મોરવાહડફ બેઠકની પેટાચૂંટણીની ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ બેઠક ઉપર તા. 17મી એપ્રિલના રોજ મતદાન યોજાશે. તા. 2 મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2017માં અપક્ષ ઉમેદવાર ભુપેન્દ્રસિંહ ખાટ મોરવાહડફ બેઠક ઉપર વિજેતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code