ગુજરાત બન્યું કૃષ્ણમય, કૃષ્ણ મંદિરો અને હવેલીઓમાં ભારે હર્ષોલ્લાસથી ઉજવાયો જન્મોત્સવ
અમદાવાદઃ રાજ્યભરમાં કૃષ્ણ જન્મોત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે ઊજવવામાં આવ્યો હતો. જેમાં ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં, શામળાજી અને દ્વારકાધિશ સહિતના મંદિરો, ઈસ્કોન મંદિર અને તમામ હવેલીઓમાં કૃષ્ણ જન્મોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આમ ગુજરાત કૃષ્ણમય બન્યુ હતુ. સૌરાષ્ટ્રમાં તો ગામેગામ લોકમેળા યોજાયા હતા. કાનુડાને લાડ લડાવવાનો તહેવાર એટલે જન્માષ્ટમી, ગુજરાતભરમાં કાનુડાનો જન્મોત્સવ ઊજવવામાં આવ્યો હતો. લોકો […]