ગુજરાત બોર્ડની મુખ્ય લેખિત પરીક્ષા પૂરી થયાના 3 દિવસમાં ધો.10ની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી મે મહિનામાં લેવાનારી દોરણ 10 અને 12ની પરીક્ષા એકાદ મહિના પાછી ઠેલવાની માગ થઈ રહી છે, ત્યારે શાળા કક્ષાએ લેવાતા વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા સંદર્ભે પણ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરાઈ છે, જે મુજબ બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાના […]