આતંકી હુમલાની દહેશતને લીધે ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર હથિયારધારી પોલીસનો બંદોબસ્ત
પાલનપુરઃ બનાસકાંઠા એ સરહદી જિલ્લો છે. અને હાઈવે અને રેલ માર્ગે રાજસ્થાન સાથે જોડાયેલો છે. હાઈવે પર અમીરગઢ ચેકપાસ્ટથી રોજબરોજ હજારો વાહનો પસાર થતા હોય છે. દરમિયાન દિલ્હી, મુંબઈ, યુપી, ગુજરાતમાં આત્મઘાતી હુમલાની ધમકી ભર્યો આતંકવાદી સંગઠને પત્ર જારી કરતા જેને લઇને બનાસકાંઠા પોલીસ એલર્ટમોડ પર આવી ગઇ છે. રાજસ્થાન અને ગુજરાતને જોડતી અમીરગઢ બોર્ડર […]