ગુજરાતનું નિરાશાજનક બજેટ, ટેક્સની આવકમાં વધારો છતાંયે રાહતો આપવામાં કંજુસાઈઃ કોંગ્રેસ
ગાંધીનગરઃ કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ રાજ્ય સરકારના રજૂ થયેલા બજેટ વર્ષ 2024-25 મુદ્દે પત્રકારોને જણાવ્યું કે રાજ્યમાં મહેસૂલી ટેક્સની આવકમાં ખૂબ જ વધારો થયો છે, સામે લોકોને રાહતો આપવામાં સરકારે ખૂબ કંજુસાઈ કરી છે. સરકારની આવકો વધી,પણ પ્રજાને કોઈ પણ જાતની રાહત ન મળી. પ્રજાને અપેક્ષા હતી કે ગત વર્ષના બજેટમાં પણ ખાલી જાહેરાતો થઈ પણ આ વર્ષના બજેટમાં […]