1. Home
  2. Tag "Gujarat Chief Minister Bhupendra Patel"

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમીના પાવન પર્વે શસ્ત્ર પૂજન કરી

ગાંધીનગરઃ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતિક સમાન દશેરા વિજ્યા દશમી  તહેવારે શસ્ત્રપૂજનની ભારતીય સંસ્કૃતિ માં સદીઓથી પરંપરા રહેલી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ પરંપરા અનુસાર મુખ્યમંત્રી નિવાસના પ્રાંગણમાં પોતાના સુરક્ષા-સલામતી રક્ષકોના શસ્ત્રોનું પૂજન શાસ્ત્રોક્ત વિધિ થી કર્યું હતું.  તેમણે સુરક્ષા કર્મીઓને વિજયાદશમી પર્વની શુભકામનાઓ પણ પાઠવી હતી. મુખ્યમંત્રીએ સુરક્ષા કર્મીઓને પ્રેરણા આપતા ફરજ, કર્તવ્યભાવના સાથે […]

રતન ટાટાને ભૂપેન્દ્ર પટેલે પાઠવી શ્રદ્ધાંજલી, એક દિવસના શોકની જાહેરાત

અમદાવાદઃ દેશના ટોચના ઉદ્યોગપતિ રતન ટાટાનું મોડી રાતે નિધન થયું હતું. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ રતન ટાટાને શ્રદ્ધાંજલી પાઠવી હતી. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ રાજ્ય સરકારે એક દિવસના શોકની જાહેરાત કરી હતી. મુંબઈમાં ટોચના ઉદ્યોગપતિ રતન ટાટાના અંતિમ સંસ્કાર પહેલા પાર્થિવદેહને દર્શન માટે રાખવામાં આવ્યો હતો. ગુજરાતના […]

અગ્રણ્ય ઉત્પાદક કંપની ‘ફોકસકોન’ના ચેરમેને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજી

અમદાવાદઃ ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની વિશ્વની અગ્રગણ્ય ઉત્પાદક કંપની ‘ફોકસકોન’ના ચેરમેન શ્રીયુત યંગ લિયુએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત બેઠક યોજી હતી. ગુજરાતને આંગણે યોજાઇ રહેલી સેમીકોન ઇન્ડિયા ૨૦૨૩માં સહભાગી થવા આવેલા ફોકસકોનના ચેરમેન પ્રથમવાર ગુજરાત આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાત બેઠક દરમિયાન તેમણે ભારતમાં તેમની કંપનીના ઉત્પાદન પ્લાન્ટની સ્થાપના માટે પ્રતિબદ્ધતા દર્શાવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code