ગુજરાત કોમન યુનિવર્સિટી એક્ટથી વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ નાબુદ થઈ જશે, ABVPએ કરી રજુઆત
અમદાવાદઃ ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ કરી દેવાયો છે. હવે નવી શિક્ષણનીતિ અંતર્ગત ગુજરાત સરકાર કોમન યુનિવર્સિટી એક્ટ લાવી રહી છે. અને એનો મુસદ્દો લગભગ તૈયાર કરી દેવામાં આવ્યો છે. અને આગામી સપ્ટેમ્બરમાં મળનારા વિધાનસભા સત્રમાં કોમન યુનિવર્સિટીના બિલને મંજુરીની મહોર મારી દેવાશે. ગુજરાત કોમન યુનિવર્સીટી એક્ટમાં સુચિત કેટલીક જોગવાઈ સામે ભાજપની જ વિદ્યાર્થી […]