દેશના તમામ નાગરિકોને ન્યાય મળે તે માટે ભારત જોડા યાત્રાનું આયોજન કરાયું છેઃ કોંગ્રેસ
અમદાવાદઃ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણીપુરથી મુંબઈ સુધીની 6700 કિ.મી. ભારત જોડો ન્યાય યાત્રા અંતર્ગત કોંગ્રેસ પક્ષ દ્વારા “ડોનેટ ફોર ન્યાય” અભિયાન લઈને અખિલ ભારતીય કોંગ્રેસ પક્ષના સહ ખજાનચી વિજય ઈન્દ્ર સીંગલાજીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ભાજપા જે એજન્ડા સાથે નિતિ અખત્યાર કરી રહી છે જેનાથી દેશને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકી દીધો […]