1. Home
  2. Tag "gujarat election"

મતદાર ન હોય એવા બહારના રાજકીય કાર્યકર્તાઓને મત વિભાગ છોડી જવા પંચની સુચના

ગાંધીનગરઃ મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણીઓ યોજવા ભારતનું ચૂંટણી પંચ અને રાજ્યનું ચૂંટણી તંત્ર પ્રતિબદ્ધ છે ત્યારે તા. 7 મે ના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ અને માર્ગદર્શિકાઓનું રાજ્યભરમાં સુચારૂ પાલન થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. મતદાનની પ્રક્રિયા મતદારો માટે સુખદ અનુભવ બની રહે તે માટે ગુજરાતનું […]

ગુજરાતમાં ચૂંટણીને લીધે રોકડની હેરફેર સામે તંત્રની સક્રિયતાથી આંગડિયા સહિત વેપારીઓ પરેશાન

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આ વખતે છેક 7મી મેના રોજ ચૂંટણી યોજાવવાની હોવાથી આચારસંહિતાનો અમલ પણ લાંબો સમય સુધી રહેશે. ચૂંટણીમાં રોકડ નાણાની ફેરાફેરી અટકાવવા ખાસ સ્ક્વોર્ડ બનાવનામાં આવી છે. ત્યારે આંગડિયા પેઢી તેમજ વેપારીઓને વેપાર-ધંધામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. વેપાર-ઉદ્યોગોનો નોંધપાત્ર વ્યવહાર આંગડીયા પેઢીઓ મારફત હોય […]

સંકલ્પપત્રના તમામ વાયદા પૂર્ણ કરાશેઃ ભુપેન્દ્ર પટેલ

ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે. પીએમ મોદીના પ્રયાસોથી ગુજરાત દેશમાં અગ્રણી છે અને આ વિકાસયાત્રાને વધારે ગતિ આપવામાં આવશે. તમામ યોજનાઓનો લાભ દરેક વ્યક્તિને મળે તે માટે રોડમેપ તૈયાર કરાશે. 25 હજાર કરોડના ખર્ચે સુજલામ સુફલાય યોજનાઓ સહિતની યોજનાઓથી કૃષિ સિંચાઈના નેટવર્ક ઉભુ કરાશે. પાંચ વર્ષમાં યુવાઓ માટે 20 લાખ રોજગારી ઉભી કરાશે. આમારુ […]

ગુજરાતમાં ફરી બીજેપીની બનતી સત્તા – જીતની તૈયારીઓ શરુ, કાર્યાલયો ફુલોથી શણગારવામાં આવ્યા

બીજેપી 150 સીટો પર આગળ અનેક કાર્યાલયો ફૂલોથી સજાવામાં આવી રહ્યા છે જીતના જશ્નનો ગુજરાતમાં જામ્યો માહોલ અમદાવાદઃ-  આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે,ત્યારે સવારે 8 વાગ્યાથી જ મતગણતરી શપરુ થી ચૂકી છએ જેમાં ભારતીય જનતા પાર્ટી સતત આગળ જોવા મળી રહી છે ,બીજેપીને જીતની પુરેપુરી આશા છે જેને લઈને રાજ્યભરમાં બીજેપીના કાર્યાલયો […]

ગુજરાત ચૂંટણીઃ બીજા તબક્કામાં અંદાજે 58થી 63 ટકા જેટલુ મતદાન, 833 ઉમેદવારોના ભાવી EVMમાં સીલ

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં આજે 93 બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. રાજ્યમાં એકદરે શાંતિના માહોલમાં સરેરાશ 58થી 63 ટકા જેટલું મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં પણ અંદાજે 63 જેટલુ મતદાન થયું હતું. આમ વિધાનસભાની ચૂંટણીમાં કુલ લગભગ સરેરાશ 60 ટકા જેટલુ ઓછુ મતદાન થતા ઉમેદવારો અને રાજકીય પક્ષોની ચિંતામાં વધારો થયો છે. તા. […]

અમદાવાદઃ મતદારો ઉપર પુષ્પ વર્ષા અને ઢોલ-નગારા સાથે અનોખી રીતે મતદાન કરાયું

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે સવારથી ચાલી રહ્યું છે. અમદાવાદ શહેર અને જિલ્લાની 21 જેટલી બેઠકો ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન મણિનગર અને ઘોડાસરમાં કેટલાક મતદારો ઢોલ-નગારા સાથે અને અન્ય મતદારો ઉપર ફુલ વર્ષા કરીને મતદાન કરવા માટે મતદાન મથક પહોંચ્યાં હતા. શહેરના મણિનગર અને ઘોડાસર વિસ્તારમાં લોકો ઢોલ-નગારા […]

પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજકીય પક્ષોએ કરી સમીક્ષા, ત્રણેય પક્ષોને જીતવાની આશા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની પ્રથમ તબકકાની 89 બેઠકોમાં સરેરાશ 62.89 ટકા મતદાન થયુ છે. જોકે 2017ની તુલનાએ અંદાજીત પાંચ ટકાનો મતદાનમાં ઘટાડો થયો છે.  આ વખતે ચૂંટણી જાહેર થયા બાદ મતદારોમાં નિરસતા જોવા મળી હતી. જાહેર સભાઓમાં પણ લોકોને ભેગા કરવા દરેક રાજકીય પક્ષો માટે મુશ્કેલ બન્યું હતુ. ચૂંટણીમાં ઓછુ મતદાન કયા પક્ષને તારશે અને કોને […]

ગુજરાત ચૂંટણીઃ ગાંધીનગરમાં રાજ્યકક્ષાના મોનિટરિંગ રૂમથી મતદાન ઉપર રખાઈ નજર

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની 89 બેઠકો ઉપર આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું. રાજ્યના વિવિધ મતદાન કેન્દ્રો ઉપર નજર રાખવા માટે ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ ઉભો કરાયો હતો. અહીંથી ચૂંટણીપંચના ઉચ્ચ અધિકારીઓએ મતદાન મથકો ઉપર નજર રાખી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન પર નજર રાખવા માટે  મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ […]

ગુજરાત ચૂંટણીઃ પ્રથમ તબક્કાના મતદાન માટે ચૂંટણીપ્રચારના પડઘમ શાંત

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 માં પ્રથમ તબક્કાના 19 જિલ્લાઓમાં તા.1 ડિસેમ્બરના મતદાન યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયાં હતા. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ-126 મુજબ મતદાન પૂરું થવાના કલાક સાથે પૂરા થતા 48 કલાક એટલે કે, મતદાન પૂર્ણ થવાના સમય પૂર્વેના 48 કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર […]

ગુજરાત ચૂંટણીઃ પ્રચાર-પ્રસારમાં સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, વિવિધ રાજકીય પક્ષોના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતમાં ધામા નાખીને વેગવંતો પ્રચાર કરી રહ્યાં છે, એટલું જ નહીં રાજકીય પક્ષો રૂબરૂની સાથે સોશિયલ મીડિયા મારફતે પણ મતદારો સુધી પહોંચવાના પ્રયાસો કરી રહ્યાં છે. જેના કારણે સોશિયલ મીડિયાના વપરાશમાં પણ વધારો થયો છે. સુત્રોના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code