ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લાંબાગાળા માટે 3000 મેગાવોટ વીજળી ખરીદશે
ગાંધીનગરઃ રાજ્ય સંચાલિત ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્રારા લાંબા ગાળાના ધોરણે થર્મલ પાવર પ્લાન્ટસમાંથી 3,000 મેગાવોટ વીજળી મેળવવાની યોજના ધરાવે છે. સર્વેાચ્ચ પાવર યુટિલિટીએ વીજ પ્રાપ્તિ માટે બિડ દસ્તાવેજોનો મુસદ્દો પણ તૈયાર કર્યેા છે અને રસ ધરાવતા હિસ્સેદારો પાસેથી મંતવ્યો અને ટિપ્પણીઓ માંગી છે. ઉર્જા વિકાસ નિગમના ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર […]