1. Home
  2. Tag "Gujarat government employees"

ગુજરાત સરકારના કર્મચારીઓએ લડત સ્થગિત કરી

વડાપ્રધાનની મુલાકાતને લીધે કર્મચારીઓની હડતાળ મોકૂફ, સરકારે સપ્તાહમાં યોગ્ય ઉકેલની ખાતરી આપી, ગાંધીનગરઃ ગુજરાત સરકારના કર્મચારીઓએ જૂની પેન્શન યોજના, તેમજ વિવિધ પડતર પ્રશ્નોને લઈને 17મી સપ્ટેમ્બરથી  પેન ડાઉન સહિત તબક્કાવાર લડતની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુરાતના પ્રવાસે હોવાથી રાજ્ય સરકારે તાબડતોબ પ્રયાસો કરીને કર્મચારીઓને સમજાવી લેતા સરકારી કર્મચારીઓની લડત હાલ પુરતી સ્થગિત […]

દિવાળી અને બેસતાવર્ષ વચ્ચે ધોકાના દિને જાહેર રજાની સરકારી કર્મચારીઓએ કરી માગ

અમદાવાદઃ   પ્રકાશનું પર્વ ગણાતા દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. હાલ દિવાળી તહેવારો દરમિયાન ઘણાબધા પરિવારોએ પર્યટન સ્થળોએ ફરવા જવા માટે બુકિંગ કરાવી દીધા છે. સરકારી કર્મચારીઓએ પણ પોતાને મળતી રજાઓ મુજબ પરિવાર સાથે ફરવા જવાનું પ્લાનિંગ કરી દીધું છે. ઘણા પરિવારોએ પોતાના માદરે વતનમાં જઈને તહેવારો ઉજવવાનો પ્લાન કર્યો છે. તા.11મીને કાળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code