1. Home
  2. Tag "Gujarat Govt employees"

ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે ઘરભાડું ન ચુકવાતા અસંતોષ

ગાંધીનગરઃ ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થુ, ઘરભાડા સહિત લાભ આપવામાં આવે છે. પરંતુ ગુજરાત સરકારે સાતમા પગાર પંચનો અમલ કર્યો પણ એમાં ઘરભાડું કેન્દ્રના ધોરણે આપવાનો છેદ ઉડાવી દેવામાં આવ્યો હતો. હાલ કેન્દ્ર સરકારના કર્મચારીઓને ઘરભાડુ આપવામાં આવે છે, જ્યારે ગુજરાત સરકારના કર્મચારીઓને આ લાભ મળતો નથી. કર્મચારી મંડળના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય […]

ગુજરાત સરકારના કર્મચારીને કેન્દ્રના ધોરણે 4 ટકા મોંઘવારી ભથ્થામાં વધારો કરવા મંડળની માગણી

ગાંધીનગરઃ ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થુ આપવામાં આવે છે. એટલે કે જ્યાકે કેન્દ્ર સરકાર દ્વારા તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરવામાં આવે ત્યાર બાદ ગુજરાત સરકાર દ્વારા પણ મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવતી હોય છે. આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા તેના કર્મચારીઓને 4 ટકા મોંઘવારી ભથ્ની જાહેરાત કરાયા બાદ ગુજરાત સરકારે હજુ […]

ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે બે મોંધવારી ભથ્થા હજુ ચુકવાયા નથી

ગાંધીનગરઃ ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થુ આપવામાં આવતું હોય છે. કેન્દ્ર સરકારે સમયાંતરે તેના કર્મચારીઓ માટે બેવાર મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી છે, પણ હજુ ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી નથી. એટલે રાજ્ય સરકારના કર્મચારીઓમાં કચવાટ ઊભો થયો છે. કર્મચારીઓ ઘણા સમયથી મોંઘવારી ભથ્થામાં વધારો કરાશે એની રાહ જોઈ રહ્યા છે. ત્યારે રાજય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code