ગામડાંના લોકો હવે આરટીઓને લગતી સેવા ગ્રામ પંચાયત કચેરીમાંથી મેળવી શકશે
અમદાવાદ : રાજય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ ચલાવવામાં આવી રહયો છે. જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના અરજદારો માટે સરકારની રોજબરોજની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. જેમાં 2જી ઓકટોબરથી એક નવી સેવાનો ઉમેરો કરવામાં આવશે. રાજ્યની દરેક ગ્રામ્ય પંચાયત કચેરીએથી આરટીઓને લગતી ઓનલાઇન કામગીરી કરવામાં આવશે. જેથી લોકોને જિલ્લાની આરટીઓ કચેરી સુધી ધક્કા ખાવા નહીં […]