રાજ્યમાં સાપુતારા, અંબાજી, સોમનાથ સહિત 6 સ્થળોએ હેલિપોર્ટ બનાવાશે
અમદાવાદઃ ગુજરાતના પ્રત્યેક તાલુકામથકે હેલિપેડ બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે રાજ્યમાં એવા છ સ્થળો જેમાં અમદાવાદ, સોમનાથ, દ્વારકા, અંબાજી, સાપુતારા અને ગીર સોમનાથનો સરકાર હેલિપોર્ટ તરીકે તેને ડેવલપ કરી રહી છે. આ સ્થળોમાં યાત્રાધામ અને પ્રવાસન મથકોને આવરી લેવામાં આવ્યા છે. પ્રત્યેક હેલિપોર્ટ પાછળ સરકાર 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે. ગયા વર્ષથી […]